SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ जीवाभिगमस्ते भवति, परिपूर्ण रत्नप्रभा पृथिव्या एतावत्ममाणबाहल्यवत्त्वात् । अयं भावः-रत्नप्रभा पृथिव्याः परिपूर्णः पिंड:-अशीतिसहस्र योजनोपरक शतसहस्र (१८००००) परिमितो भवति, अत्र रत्नप्रभा पृथिव्यां त्रीणि काण्डानि खरकाण्डं-पङ्कबहुळकाण्डम्-अब्बहुलकाण्डं चेति, काण्डत्रयरूपा रनममा पृथिवी भवति, तत्र प्रथमं खरकाण्डम् पोडशसहस्रयोजनपरिमितम् १६००० पङ्कबहुलकाण्डम् चतुरशीतिसहस्रयोजनपरिमितम् ८४०००' अबहुळकाण्डं चअशीतिसहस्रयोजनपरिमितमू ८००००, एपां त्रयाणां मीलने-१६०००+ ८४०००+८००००-१८००००, भवति-अशीतिसहस्त्र योजनोत्तरमेकं शतसहसं रत्नप्रभा पृथिव्याः पिण्ड इति । एतरया एव रत्नमभाया उपरितनचरमान्तात् 'घणोदहिस्स उबरिल्ले चरिमंते असीइ उत्तर जोयणसयसहस्सं' घनोदधेरुपरितन का पिण्ड एक लाख अस्सी हजार योजन का है इसीलिये यहां इतना अन्तर प्रकट किया गया है। यहां तात्पर्य ऐसा है-रत्नप्रभा पृथिवी का परिपूर्ण पिण्डपाहल्य एक लाख अस्ती हजार योजन का होता है। इस रत्नप्रभा पृथिवी में तीन काण्ड हैं-एक खरकाण्ड १ दूसरा पङ्क बहुलकाण्ड २ और तीसरा अध्यहुलकाण्ड है ३। अर्थात् रत्नप्रभा पृथिवी तीन काण्ड रूप है। उन तीन काण्डों में पहला खरकाण्ड है वह सोलह हजार १६००० योजन का है १ । दूसरा पंकबहुलकाण्ड चौरासी हजार ८४००० योजन का है २। और तीसरा अवबहुल काण्ड अस्सी हजार ८०००० योजन का है ३। इन तीनों को मिलाने पर-१६००८+ ८४००+८००००=१८०००० एक लाख अस्सी हजार રત્નપ્રભા પૃથ્વીને પીંડ એક લાખ એંસી હજાર યોજનાનો છે. તેથી અહિયાં थेट मत२ प्राट यु छे. આ કથનનું તાત્પર્ય એ છે કે રત્નપ્રભા પૃથ્વીનું પરિપૂર્ણ પિંડ બાહલ્ય એક લાખ એંસી હજાર યોજનાનું થાય છે. આ રત્નપ્રભા પૃથ્વીમાં ત્રણ કાડ આવેલા છે. તેમાં પહેલો ખરકાંડ, ૧, બીજો અંક બહલકાંડ (૨). અને ત્રીજે અબ્બેહુલ કાંડ છે. (૩) અર્થાત્ રત્નપ્રભા પૃથ્વી ત્રણ કાંડ રૂપે છે. એ ત્રણ કાંડેમાં પહેલે જે ખરકાંડ છે, તે ૧૬૦૦૦ સોળ હજાર , જનને કહ્યો છે (૧) બીજો પંકબડુલકાંડ ૮૪૦૦૦ ચોર્યાશી હજાર એજનને છે. (૨) અને ત્રીજે જે અમ્બલ કાંડ છે તે ૮૦૦૦૦ એંસી હજાર યોજનને છે. (૩) આ ત્રણેયને મેળવતાં ૧૬૦૦૦-૮૪૦૦૦, ચોર્યાશી હજાર અને ૮૦૦૦૦ એંસી હજારને મેળવતાં ૧૮૦૦૦૦ એક લાખ એંસી હજારનું પ્રભા પૃથ્વીનું બાહબ્લ્યુ, પિંડ થઈ જાય છે,
SR No.009336
Book TitleJivajivabhigamsutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages924
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy