________________
શ્રી દશવૈકાલિક તથા ઉપાસક દશાંગ સંયો - ગુજરાતી ભાષામાં અનુવાદ થયેલા પૂજ્ય શ્રી ઘારીલાલજી મહારાજ વિરચિત ઉપરોકત બે સુત્રો જૈનધર્મ પાળતા દરેક ઘરમાં લેવા જ જોઈએ તે વાચવાથી શ્રાવક ધમ અને શ્રમણ ધર્મના આચારનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે અને શ્રાવકે પિતાની નિરવા અને એષણીય સેવા શ્રમણ પ્રત્યે બજાવી શકે છે વર્તમાનકાળે શ્રાવકેમ તે જ્ઞાન નહિ હેવાને લીધે અંધશ્રદ્ધાએ શ્રમણવર્ગની વિયાવચ્ચ તે કરી રહેલ છે પરંતુ “કk૫શુ અને અકલ્પશુ એનું જ્ઞાન નહિ હોવાને લીધે પિોતે સાવદ્ય સેવા અપી પિતાના સ્વાર્થ ખાતર શ્રમણવર્ગને પોતાને સહાયક થવામા ઘસડી રહ્યા છે અને શ્રમણવર્ગની પ્રાય કુસેવા કરી રહ્યા છે તેમાથી બચી લાભનુ કારણ થાય અને શ્રમણને યથાતથ્ય સેવા આપી તેમને પણ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના કરવામાં સહાયક થઈ, પોતાના જ્ઞાન દર્શનચારિત્રની આરાધના કરી સુગતિ મેળવી શકે શ્રમણની યથાતથ્ય સેવા કરવી તે અવશ્ય ગૃહસ્થની ફરજ છે
પૂજ્ય શ્રી ઘાસીલાલજી મ શાસ્ત્રોદ્ધારને અનુવાદ 'ત્રણ ભાષામાં રૂડી રીતે કરી રહ્યા છે અને રૂપિયા ૨૫૧ ભરી મેમ્બર થનારને રૂ ૪૦૦-૫૦૦ લગ ભગ ની કીમતના બત્રીસે આગમ ફ્રી મળી શકે છે તે તે રૂા ૨૫ ભરી મેમ્બર થઈ બત્રીસે આગમે દરેક શ્રાવકઘરે મેળવવા જોઈએ બત્રીસે શાસ્ત્રોના લગભગ ૪૮ પુસ્તકે મળશે તે તે લાભ પિતાની નિર્જરા માટે, પુન્યાનુબ ધી પુન્ય માટે જરૂર મેળવે ઉપરોક્ત અને સુત્રોની કીમત સમિતિ કઈક ઓછી રાખે તે હરકોઈ ગામમાં શ્રીમત હોય તે સૂવો લાવી અરધી કીમતે, મફત અથવા પૂરી કી મતે લેનારની સ્થિતિ જોઈ દરેક ઘરમા વસાવી શકે
--એક ગૃહસ્થ નોંધ –ઉપરની સૂચનાને અમે આવકારીએ છીએ આવા સૂત્રો દરેક ઘરમા વસાવવા યોગ્ય તેમજ દરેક અવકે વાચવા લાગ્યા છે. તત્રી
“રત્નત” પત્ર તા ૧-૧૦-૧૭