________________
૨૮
“ જૈન સિદ્ધાંતના › તંત્રીશ્રીના અભિપ્રાય.
સ્થાનકવાસીઆમાં પ્રમાણભૂત સૂત્રો ખહાર પાડનારી આ એકની એક સસ્થા છે. અને એના આ છેલ્લા રિપોટ ઉપરથી જણુાય છે કે તેણે ઘણી સારી પ્રગતિ કરી છે તે જોઈ આનદ થાય છે
મૂળ પાઠ, ટીકા, હિન્દી તથા ગુજરાતી અનુવાદ સહિત સૂત્રો બહાર પાડવા એ કાઇ સહેલુ કામ નથી એ એક મહાભારત કામ છે. અને તે કામ ઓ શાઓદ્ધારસમિતિ ઘણી સફળતાથી પાર પાડી રહી છે તે સ્થાનકવાસી સમાજ માટે ઘણા ગૌરવને વિષય છે અને ર્કાિત ધન્યવાદને પાત્ર છે
''
સમિતિ તરફથી નવ સૂત્રો બહાર પડી ચૂકયાં છે, હાલમા ત્રણ સૂત્રો છપાય છે નવ સૂત્રો લખાઈ ગયા છે અને જમુદ્દીપપ્રપ્તિ તથા ન દીસૂત્ર તૈયાર થઈ રહ્યા છે વ્હાલમા મત્રી શ્રી સાકરચંદ ભાઇચ≠ સમિતિના કામમાં જ તેમના આખા વખત ગાળે છે અને સમિતિના કામકાજને ઘણે વેગ આપી રહ્યા છે તેમની ખત માટે ધન્યવાદ
અને આ મહાભારત કામના મુખ્ય કાર્યકર્તા તે છે વાવૃદ્ધ પડિંત મુનિશ્રી દાસીલાલજી મહારાજ મૂળ પાઠનું સંશોધન તથા મસ્તૃત ટીકા તેઓશ્રીજ તૈયા૨ કરે છે. મુનિશ્રીને આ ઉપકાર આખાય સ્થા. જૈન નમાજ ઉપર ઘણું મહાન છે. એ ઉપકારના બદલે તે વાળી શકાય તેમજ નથી
પરંતુ આ સમિતિના મેમ્બર બની, તેના બહાર પડેલા સૂત્રી ઘરમા વસાવી તેનુ અધ્યયન કરવામા આવે તે જ મહારાજશ્રીનુ થૈડું ઋણ અદા કર્યું ગણાય
ભગવાને કહ્યું છે કે વઢમ બાળ સગો ચાપહેલુ જ્ઞાન પછી દયા, દયા ધર્મને યથાથ સમજવા હોય તે ભગવાનની વાણીરૂપ આપણા સૂત્રો વાચવાજ જોઇએ તેનુ અધ્યયન કરવુ જોઈએ અને તેને ભાવાય યથાર્થ સમજવા જોઇએ
એટલા માટે આ શાસ્રદ્ધા સમિતિના સર્વ સૂત્રો દરેક સ્થા જૈને પાતાના ઘરમા વસાવવાજ ોઇએ. સધર્મજ્ઞાન આપણા સૂત્રોમાજ સમાયેલુ છે, અને સૂત્રો સહેલાઇથી વાચીને સમજી શકાય છે, માટે દરેક સ્થા. જૈન આ સૂત્રો વાચે એ ખાસ જરૂરતુ છે
“ જૈન સિદ્ધાંત ” ડીસેમ્બર-પદ