________________
२५४
पपाति
शोभनम् । अथ न मुञ्चति तत सघो मिलिया तस्य साधुवेष हरति, न स्कए जन, तस्यैकस्योपरि प्रद्वेषमभवात्, प्रद्वेषयुक्तथ स तस्य हिंसनमपि कुर्यात् । तम्मै पुनद्राक्षा न दीयते । यस्तु ज्ञानातिशयवान् आचार्य एव जानाति - 'यन्न पुनग्तस्य स्यानर्दिनिद्रोदयो भविष्यतीति तत पाराविका प्रायचित्त कारयिना तस्मै दीक्षा ददाति । मेघेन मिठिना तस्य साधुवेपापहारे कृते पुनराचार्य एनमुपनिति-स्थूलप्राणातिपातनिरमणादीनि देशव्रतानि गृहाण, तानि चेत् प्रतिपत्तु न समर्थस्ततो दर्शन ( सम्यत्तन) ग्रहाग । अथैनमुक्तोऽपि
1
गुरुमहाराज इस प्रकार कहे - " सोम्य । तुम साधुवेप छोड दो, क्या कि तुम म चारित्र का अभाव है । गुरु से इस प्रकार सरल भाव से कहे जाने पर यदि वह साधुनेय का परित्याग कर दे तो अच्छा है, नहीं तो मघ मिलकर उसका साधुनेप टीन ले, अकेले नहीं, क्यों कि साधुवेप छीने जाने के समय उस साधु को द्वेष उत्पन्न होगा, और द्वेपयुक्त वह साधु मनुष्य की हिसा भी कर सकता है। ऐसे साधु को फिर से दीक्षा नहीं दी जाती है । यदि अतिशयज्ञान। गुरु को ऐसा अनुभव हो कि यह प्रकृतिभवक है, इसे अन स्त्यानर्द्धिनिद्रा आदि नहीं होगी, तो गुरु उस साधु को पाराचिका प्रायश्चित्त देकर फिर से दीक्षा दे । रूप मिलकर उस साधु का जन वेप छीन ले, तन गुरु महाराज स्त्यानर्द्धिनिद्रावान् प्रमत्तपाराचिक साधु को इस प्रकार उपदेश दे-आज से तुम स्थूलप्रागातिपातविरमणरूप श्रावक धर्म को स्वीकार करो । यदि तुम इसका आचरण करने मे असमर्थ हो तो तत्वार्थश्रद्धानरूप सम्यकुव को स्वीकार करो। इस प्रकार उपदेश देने पर भी यदि
હાય છે એવા સાધુને ગુરૂમહારાજ આ પ્રમાણે કહે સૌમ્ય ! તુ સાધુવેષ ાડી દે, કેમકે તારામા ચારિત્રના અભાવ ગુરૂ તરફથી આ પ્રકારે સરલ ભાવે કહેવામા આવતા ને તે સાધુવેષને પરિત્યાગ કરી દે તા સારૂ છે, નહિ તે મધે મળીને તેના સાધુવેષ છીનવી લેવેા, એકલાએ નહિ કેમકે સાધુવેષ છીનવી લેતી વખતે તે સાધુને દ્વેષ ઉત્પન્ન થશે, અને દ્વેષવાળા તે સાધુ મનુષ્યની હિ સા પણ કરી શકે છે એવા સાધુને ફીને દીક્ષા દેવાતી નથી જે અતિશય જ્ઞાનવાન ગુરૂને એવે અનુભવ થાય કે આ પ્રકૃતિભદ્રક છે, હવે એને સ્ત્યા િનિદ્રા આદિ નહિ થાય તે ગુરૂ તે સાધુને પારાચિકાર્ડ પ્રાયશ્ચિત્ત દઇને ફરીને દીક્ષા આપે સઘ મળીને તે સાધુને જ્યારે વેષ છીનવી લે ત્યારે ગુરૂમહારાજ સ્ત્યાદ્ધિનિદ્રાવાનું પ્રમત્તપારાચિક સાધુને આ પ્રકારે ઉપદેશ આપે આજથી તુ સ્થૂલપ્રાણાતિપાતવિરમણુરૂપ શ્રાવક ધમને સ્વીકાર કરજે તુ તેનુ આચરણ કરવામા અમમર્થ હોય તે તત્ત્વાશ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વના સ્વીકાર કર આ પ્રકારે ઉપદેશ દેવા છતા પણ