________________
-
'श्री अनुत्तरोपपातिकमत्रे अथ-सोत्साहं सविनयं जम्बूस्वामी सुधर्मस्वामिनं पप्रच्छ-भदन्त ! हे भगवन् ! यदि यावत्-उक्तगुणवता संप्राप्तेन=मुक्तिं लब्धवता, श्रमणेन-दुश्चर तपश्चर्यापविद्धन महावीरेण भगवता नवमस्याङ्गस्य अनुत्तरोपपातिकदशानाम् अनुत्तरोपपातिकदशाङ्गस्य त्रयो वर्गाः प्रज्ञप्ता: कथिताः, तर्हि भदन्त ! हे भगवन् ! अनुत्तरोपातिकदशानाम् अनुत्तरोपपातिकदशागस्य प्रथमस्य वर्गस्य खल कति अध्ययनानि प्रज्ञप्तानियोक्तानि ?
सुधर्मा स्वामी पाह-हे जम्बूः ! एवं खलु यावत्-उक्तगुणवता, संमापिपासु हैं, संयम में दृढ एवं नियतवासरहित अनगार हैं। श्री जम्बूस्वामी के पूछने पर पूर्वोक्त गुणयुक्त श्री सुधर्मास्वामी बोले-हे जम्बू ! उपरोक्त महान् गुणों से अलङ्कृत, निर्वाणपदप्राप्त श्रमण भगवान् महावीरने नवमाङ्ग श्री अनुत्तरोपपातिकदनाङ्ग सत्र के तीन वर्ग कहे हैं। कई अध्ययनों के समूह को वर्ग कहते है ।।
पूछे हुए प्रश्न का गुरुद्वारा समीचीन उत्तर पाकर श्री जम्बृस्वामी ने पुनः नबीन उत्साह एवं जिज्ञासाके साथ विनयसहित श्री सुधर्मा स्वामीसे पूछा
हे भगवन् ! मुक्तिप्राप्त श्रमण भगवान् महावीरने नवमाङ्ग श्री अनुत्तरोपपातिक दशाग के तीन वर्ग कहे हैं, तो हे भगवन् ! अनुत्तरोपपातिकदशाङ्ग के प्रथम वर्ग के कितने अध्ययन कहे हैं ?।
श्री सुधर्मा स्वामी बोले-हे जम्बू ! उपरोक्त महान् गुणोंसे युक्त સ્વામી જિનવચનામૃતના અત્યન્ત પિપાસુ છે, સયમમાં દઢ તેમજ નિયતવાસ રહિત અણગાર છે. શ્રી જ બૂસ્વામીનાં પૂછવાથી પૂર્વોક્ત ગુણોથી યુક્ત શ્રી સુધર્મા સ્વામી બોલ્યા-હે જ બૂ! ઉપરોકત ગુણોથી અલંકૃત નિર્વાણપદ પ્રાપ્ત શ્રમણ ભગવત મહાવીરે નવમા અંગ શ્રી અનુત્તરો ૫પાતિકદશાગ સૂત્રના ત્રણ વર્ગ કહ્યા છે અધ્યયોના સમૂહને વર્ગ કહે છે.
પૂછેલા પ્રશ્નને ગુરુદ્વારા યથાર્થ ઉત્તર પ્રાપ્ત કરી શ્રી જંબુસ્વામીએ ફરી નવીન ઉત્સાહ તેમજ જિજ્ઞાસા સાથે વિનય સહિત શ્રી સુધર્માસ્વામીને પૂછયું
હે ભગનન્ ! મુક્તિપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે નવમા અંગ શ્રી અનુત્તપપાતિક દશાંગના ત્રણ વર્ગ કહ્યા છે, તે હે ભગવન્ ! અનુત્તરાયપાતિક દશાગના પ્રથમ વર્ગના કેટલા અધ્યયન કહ્યાં છે? , શ્રી સુધર્મા સ્વામી છેલ્યા-હે જંબૂ! ઉપરોકત મહાન ગુણોથી યુક્ત, મુકિત--