________________
-
-
2-
4
१६८
अन्तकृतदशाङ्गमत्रे निर्गता भगवदर्शनाय । 'तए णं से मंकाई गाहावई' ततः खलु स मङ्काईगाथापतिः, 'इमीसे कहाए' अस्याः कथाया 'लडे' लब्धार्थ:-ज्ञातभगवदागमनवृत्तान्तः 'जहा पण्णत्तीए गंगदने' यथामज्ञप्त्यां गङ्गादत्तः-यथा प्रज्ञप्त्यां भगवतीमूत्रे गङ्गादत्तः, 'तहेव इमो वि जेटपुत्रं कुटुंवे टवेत्ता पुरिससहस्सवाहिणीए सीयाए णिक्खंते' तथैव अयमपि ज्येष्टपुत्रं कुटुम्वे स्थापयित्वा पुरुषसहस्रवाहिन्या शिविकया निष्क्रान्तः 'जाव अणगारे जाए'
उस काल उस समय में धर्म के आदिकर श्रमण भगवान महावीर गुणशिलक उद्यान में पधारे, जिससे परिपद भगवान के दर्शन निमित्त अपने २ घर से निकली । अनन्तर भगवान के आनेका वृत्तान्त सुनकर मङ्काई गाथापति भी, भगवतीमूत्र में वर्णित गङ्गदत्त के समान, भगवान के दर्शन के लिये अपने घर से निकले
और भगवान के समीप पहुँच कर वन्दना की, एवं भगवान के द्वारा उपदिष्ट धर्मकथा सुनकर उनके हृदय में गङ्गदत्त के समान वैराग्य उत्पन्न होगया, और उन्होंने हाथ जोड कर भगवान से अर्ज की कि-हे भदन्त ! आपके द्वारा उपदिष्ट धर्मकथा सुनकर हमारे हृदय में वैराग्य उत्पन्न होगया है, अतः मैं अपने बड़े पुत्र को कुटुम्बभार देकर आपके समीप दीक्षा लेना चाहता हूँ। भगवान ने कहा-हे देवानुप्रिय ! जैसी तुम्हारी इच्छा हो। उसके बाद वह मङ्काई गाथापति अपने घर गये और अपने पुत्र को गङ्गदत्त के समान ही कुटुम्बभार सौंप कर हजार मनुष्यों से उठाई जाने
તે કાલ તે સમયે ધર્મના આદિકર શ્રમણ ભગવાન મહાવીર ગુણશિલક ઉદ્યાનમાં પધાર્યા. પરિષદ્ ભગવાનનાં દર્શન નિમિત્તે પોતપોતાને ઘેરથી નીકળી. પછી ભગવાનના પધાર્યાનું વૃત્તાંત સાંભળી મંકાઈ ગાથાપતિ પણ ભગવતીસૂત્રમાં કહેલ ગંગદત્તની પેઠે ભગવાનનાં દર્શન માટે પિતાને ઘેરથી નીકળી ભગવાન પાસે પહોંચીને વન્દના કરી, એવં ભગવાન દ્વારા ઉપદેશાયેલી ધર્મકથા સાંભળી તેમના હૃદયમાં ગંગદત્તની પેઠે વૈરાગ્ય ઉત્પન્ન થયે અને તેમણે હાથ જોડીને ભગવાનને અર્જ કરી કે-હે ભદન્ત ! આપનાથી ઉપદેશાયેલી ધર્મકથા સાંભળવાથી મારા હૃદયમાં વૈરાગ્ય ઉત્પન થયેલ છે. તેથી હું મારા મોટા પુત્રને કુટુંબને ભાર શેંપીને આપની પાસે દીક્ષા લેવા ઈચ્છું છું. ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિય! જેવી તમારી ઈચ્છા. ત્યાર પછી તે મંકાઈ ગાથાપતિ પિતાને ઘેર ગયા. ગંગદત્તની પેઠે તેમણે પિતાના પુત્રને કુટુંબનો ભાર સેંપી દઈ હજાર મનુષ્યએ ઉપાડેલી પાલખીમાં બેસી પ્રવજ્યા લેવા માટે નીકળ્યા અને યાવત્ અનગાર