________________
अगारधर्मसञ्जीवनी टीका अ ४ मू० १५१-१५७ देवकृतोपसर्गवर्णनम् ४१५ गाथापति था। वह सब प्रकार पन्न यावत् अजेय था। छह करोड़ सोनया उसके खजानेमे थे, छह करोड़ व्यापार में लगे थे, और छह करोड प्रविस्तर ( लेन देन )मे लगे हुए थे। उसके छह गोकुल अर्थात् साठ हजारका गोवर्ग था। धन्या नामकी भार्या थी । श्रमण भगवान् महावीर स्वामी समोसरे । सुरादेव आनन्दकी तरह गया और गृहस्थ धर्मको स्वीकार किया। वह कामदेव के समान यावत् श्रमण भगवान् महावीरके निकटकी धर्मप्रज्ञप्तिको स्वीकार कर विचरने लगा ॥ १५१॥ इसके अनन्तर सुरादेव श्रावकके सामने पूर्वरात्रिके अपर समयमे एक देवता प्रगट हुआ। वह देवता नील कमलके समान यावत् तलवार लेकर सुरादेव श्रमणोपासकसे बोला-"अरे सुरादेव श्रावक ! ओ मृत्यु के कामी ! यदि तू शील आदिको यावत् भग नहीं करता तो तेरे बडे लड़केको घरसे लाता है, और लाकर तेरेही सोमने उसका घात करता हूँ। उसे मार डालनेके वाद उसीके मासके पाच टुकडे करूँगा औरअदहनसे भरे हुए कढाहमे उकालुगा। अकाल कर तेरे शरीरको मांससे और लोहुसे सीचुगा, जिसमे तृ अकाल ही जीवनसे हाथ धो बैठेगा"। इसी प्रकार मझले और सबसे छोटे लडके के लिये कहा । जय सुरादेव निर्भय बना रहा तो क्रमशः उसके पुत्रोंको लाया और मार डाला। प्रत्येकके मासके હતે તે સર્વ પ્રકારે સપન યાવત્ અજેય હતે છ કરોડ સોયા તેના ખજાનામા હતા, છ કરોડ વ્યાપારમાં રોકાયા હતા અને છ કરોડ પ્રાવસ્તર (લેણદેણ) માં લગાડયા હતા, તેની પાસે છ ગોકુળ અથત ૬૦ સાઈઠ હજાર વર્ગના પશુઓ હતા ધન્યા નામની ભાર્યા હતી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સમસય સુરદેવ આનદની પેઠે ગયે અને તેણે પ્રહસ્થ ધર્મને સવીકાર કર્યો તે કામદેવની પેઠે યાવત શ્રમણ ભગવાન મહાવીરની સમીપની ધર્મપ્રજ્ઞપ્તિ સ્વીકારી વિચારવા લાગ્યું (૧૫૧) ત્યારપછી સુરાદેવ શ્રાવકની સામે પૂર્વરાત્રિના અપર સમયમાં એક દેવતા પ્રકટ થયે એ દેવતા નીલકમલન જેવી ચાવત તલવાર લઈને સુરદેવ શ્રમણોપાસકને કહેવા લાગે “અરે સુરાદેવ શ્રાવક! હે મૃત્યુના કામી! જે તુ શીલ આદિને યાવત ભાગ નહિ કરે તે તારા મોટા પુત્રને ઘેરથી લાવું છું અને તારી સમીપે જ તેને ઘાત કરૂ છુ તેને મારીને તેના માસના પાચ ટુકડા કરીશ અને આધણથી ભરેલી કડાઈમાં ઉકાળીશ, પછી તાના શરીર પર એ માસ અને લેહી છાટીશ, જેથી તુ અકાળે જ જીવન ગુમાવી બેસીશ” એ પ્રમાણે વચેટ અને સૌથી નાના પુત્રને માટે પણ કા સુરાદેવ નિર્ભયજ રહ્યો એટલે ક્રમશ તે દેવ તેના પુત્રને લાળે, તેમને
-