________________
अगारधर्मसञ्जीवनी टीका अ ३ सू. १३९-१४७ देवकतोपसर्गवर्णनम् ४०७ कहने पर मै भय भीत न होता हुआ विचरता हूँ ।। १४० ।। तब उसने मुझे निर्भय विचरते देख, दूसरी तीसरी बार फिर ऐसा ही कहा-"हे चुलनीपिता श्रमणोपासक ! "'पहलेकी तरह ' यावत् शरीरको सींचा ॥१४१॥ मैंने उस असह्य वेदनाको सह लिया। इसी प्रकार सब कहना चाहिए यावत् छोटे लडकेको मार डाला और मेरे शरीरको मांस ओर खुनसे सींचा । मैंने उस असह्य वेदनाको भी सह लिया ॥ १४२॥ उसने मुझे निर्भय देखा तो चौथी वार फिर वोला-" हे चुलनीपिता श्रावक ! अनिष्टके कामी ! यावद् तू व्रतभग नहीं करता तो जो यह तेरी माता देव-गुरु स्वरूप है यावत् तू मर जायगा"॥१४३॥ तय उसके ऐसा कहने पर भी मैं निर्भय विचरता रहा ॥ १४४ ॥ तब वह दूसरी तीसरी वार भी मुझे ऐसा ही पोला रि-"चुलनीपिता आवक ! आज यावत् मारा जायगा" ॥ १४५ ॥ उसके दूसरी तीसरी वार ऐसा कहने पर मुझे ऐसा विचार आया-" यह अनार्य पुरुप है, इसकी बुद्धि भी अनार्य है अतः अनार्य आचरण करता है, इसने मेरे बडे मझले और छोटे लडकेको मार डाला आर मेरा शरीर खूनसे सींचा, अब यह माँको (तुम्हें) भी मेरे सामने लाकर मार डालनेकी इच्छा करता है, अतः इसे पकड लेना ही अच्छा है। ऐसा विचार कर ज्यों ही में उठा कि वह आकाशमें उड़ गया, मैनें खभा पकड लिया और जोर जोरसे चिल्लाया"॥ १४६॥ વિચરી રહ્યો છુ (૧૪૦) એમ મને નિર્ભય વિચરતે જોઈ, તેણે બીજી–ત્રીજીવાર ફરીથી એમ કહ્યું છે “હે ચુલની પિતા શ્રમણોપાસક' (પહેલાની પેઠે) યાવત શરીર પર માસ_હી છાયા (૧૪૧) મે એ અસહ્ય વેદનાને સહી લીધી એ પ્રમાણે બધુ કહ્યું, યાવત નાના પુત્રને મારી નાખ્યું અને મારા શરીર પર લેહી અને માસ છાટ્યુ મે એ અસહ્ય વેદનાને સહી લીધી (૧૪) તેણે મને નિર્ભય જોયો એટલે ચેથીવાર બોલ્યા “હે ચુલની પિતા શ્રાવક' અનિષ્ટના કામી યાવત તુ શિલાદિને ભાગ નથી કરતે તે જે આ તારી માતા દેવ-ગુરૂ સ્વરૂપ છે યાવતું તુ મરી જઈશ (૧૪૩) તેણે એમ કહ્યું છતા પણ હુ નિર્ભય રહ્યો (૧૪૪) પછી તેણે બીજી–ત્રીજીવાર પણ મને એમજ કહ્યું કે “ચુલનીપિતા શ્રાવકઆજ યાવત માર્યો જઈશ” (૧૪૫) એણે બીજી–બીજીવાર એવું કહેતા મને એ વિચાર આવે કે “આ અનાર્ય પુરૂષ છે, તેની બુદ્ધિ પણ અનાર્ય છે, તેથી તે અનાર્ય આચરણ કરે છે, એણે મારા મોટા, વચ્ચેટ અને નાના પુત્રને મારી નાખ્યા, તેમના માસ-લેહી મારા શરીર છાયા, હવે તે માતાને તમને પણ મારી સામે લાવી મારી નાખવાની ઈચ્છા કરે છે, માટે એને પકડી લે એ જ ઠીક છે, એમ વિચારીને હ ઉઠયે, ત્યા તે આકાશમાં ઉડી ગયે. મે થાભલે પકડી લીધે અને જોરથી ચીસ પાડી. (૧૪) પછી ભદ્રા સાર્થવાહી ચુલની પિતાને કહેવા લાગી