________________
aritratait टीका सू० ११ धर्म० सामायिकम्
८
२
१०
आलस मोडण मल विमासणं,
99
निधा वैयावचन्ति पारस कायदोसा ॥ ३ ॥ " इति ।
(२) सामायिकमे स्थिर आसन न रखे (एक और एकही जगह आसन न रखे, आसन बदले, चपलाई करे ) तो ' चलासन ' दोष । (३) सामायिक दृष्टि स्थिर न रखे इधर उधर दृष्टि करे तो चलदृष्टि ' दोष |
(४) सामायिक में शरीरसे कुछभी सावद्य क्रिया करे, घरकी रखवाली करे, शरीर से इशारा करे तो 'सावधक्रिया' दोष, किन्तु कोई जीव जलता हो गिरता हो इत्यादि कष्टमे पडा हो उस पर दया करके उसे बचानेमे दोष नही है क्योंकि यहां सावद्य क्रियाका निषेध है निरवद्यका नही ।
C
પ
(५) सामायिकमे भीत आदिका आधार लेवे तो 'आलयन' दोष | (६) सामायिकमे चिना प्रयोजन हाथ पगको सकोचे पसारे तो 'आकुचन -पसारण' दोष |
(७) सामायिकमे अग मोडे तो ' आलस ' दोष |
(८) सामायिकमे हाथ पैरको मोडे - कडका काढे तो 'मोटन' दोष ।
(૨) સામાયિકમા સ્થિર આસન ન રાખે (એકને એક જગ્યાએ આસન ન રાખે, આસન ખુલે, ચપલતા કરે) તે ‘ચલાસન’ દોષ (૩) સામાયિકમાં સૃષ્ટિ સ્થિર ન રાખે, આમ તેમ દૃષ્ટિ ફેરવે તે
'यसष्टि' होष
(૪) સામાયિક્રમા શરીરે કાઈપણ સાવદ્ય ક્રિયા કરે, ઘરનું રખવાળુ કરે, શરીરથી ઇશારા કરે તે ‘સાવદ્ય ક્રિયા’ દોષ પણુ કેાઈ જીવ બળતા હાય, પડતે હાય, ઇત્યાદિ કષ્ટમાં પડયા હાય તેની પર દયા કરીને તેને ખચાવવામા દોષ નથી, કારણ કે તેમા સાવક્રિયાને નિષેધ છે, નિરઘના નહિ
(૫) સામાયિકમા ભીંત ક્રિને આધાર લે તે ‘આલ ભન' દોષ (૬) સામયિકમા પ્રયેાજન વિના હાથ-પગને સાચે પસાર તે આકુચન પસારણ પ
(૭) સામાયિકમા અગ મરડે તે આલસ' દેષ
(૮) સામયિકમા હાથપગના ટાચકા ફાટ તા મેટન દ્વાષ