________________
१९६
उपासकदशामित्रे काग्रतोत्पद्यते, तया वीतरागतायामात्मपरिणन तेन रागडे पाहाण, ततश्च परि शुद्धिः, तया चास्य स्वरूपेऽस्थानम् । नहात्मनः स्पारस्थानास्पर विमप्यक्षय्य मुखमस्नीति रागद्वेषप्रहाणमेव नित्यनिरतिशयमुखनिदानम् । तदर्थ च वीतरागदेवो पासनमतीवाऽऽवश्यक, किन्तु नात्र देवस्य रागो ना द्वेषोऽपितु यो राग द्वेषौ मजिहासति स एनमु पास्य परितामिलापो भवति, यथाऽन्धकारमपनिनीषुः स्त्र यमेव प्रकाश शरणीकृत्य पूर्णकामो भवन दृश्यते रोके नतु तत्र प्रकाश उपसर तीति । एतेन सायद्योपासना प्रत्युक्ता यत एतया जीवहिंसायामारम्भस्तेन वर्मन न्धम्तस्माच ससारपरिभ्रमणमिति, यथोक्तम्-- एकाग्रतासे आत्माका वीतराग अवस्थामें परिणमन होता है। जब आत्मा वीतराग अवस्था मे आता है तो राग वेपका विनाश हो जाता है । राग-द्वेपका विनाश होनेसे शुद्धि होती है। आत्म शुद्धि होने से वह अपने शुद्ध सहज स्वभावमें स्थिर हो जाता है । आत्माका शुद्ध स्वभावमें स्थिर हो जाना ही सर्वोत्कृष्ट सुख है । वही सुख अविनाशी है । अत. राग द्वेषका विनाश ही सर्वश्रेष्ठ शाश्वत सुखका साधन है, और इसी सुखको प्राप्तिके लिए वीतराग देवकी उपासना करना नितान्त आवश्यक है। यहाँ (इस उपासने में ) देवका न तो राग है और न ढेप, किन्तु जो राग द्वेषा त्याग करना चाहता है वह इसकी उपासना करके सफल मनोरथ होता है । जैसे लोकमें जो अन्धकारको दूर करना चाहता है वह स्वय प्रकाशकी शरण लेनेसे ही सफल होता है, न कि प्रकाश स्वयं ही उसके पास दोडा जाता है। વીતરાગ અવસ્થામાં પરિણમન થાય છે જ્યારે આત્મા વીતરાગ અવસ્થામાં આવે છે, ત્યારે રાગદ્વેષને વિનાશ થઈ જાય છે રાગદ્વેષને વિનાશ થવાથી શુદ્ધિ થાય છે આશુદ્ધિ થવાથી તે પિત ના શુદ્ધ સહજ સ્વભાવમાં સ્થિર થઈ જાય છે આત્માને શુદ્ધ સ્વભાવમાં સ્થિર થઈ જવું એજ સત્કૃષ્ટ સુખ છે એજ સુખ અવિનાશી છે. માટે રાગદ્વેષને વિનાશજ સર્વશ્રેષ્ટ શાશ્વત સુખનું સાધન છે, અને એ સુખના પ્રાપ્તિને માટે વિતરાગ દેવની ઉપાસના કરવી નિતાન્ત આવશ્યક છે અહીં (આ ઉપાસનામાં) દેવને રાગ નથી કે દ્વેષ નથી પરંતુ જે રાગદ્વેષને ત્યાગ કરવા ઇ છે તે એની ઉપાસના કરીને સફળ–મને રથ થાય છે જેમકે-લોકમાં જ અધકારને દૂર કરવા ઈચ્છે છે તે પોતે પ્રકાશનું શરણ લેવાથી જ સફળ થાય છે. નહિ કે પ્રકાશ પિતે તેની પાસે દેડી જાય છે એથી સાવદ્ય ઉપાસનાનું ખડન થઈ