________________
१८६
उपासकदशाकमुत्रे
पत्तिमात्रेण धर्मिभेदाङ्गीकारे नाल्य यौन पार्द्धभेदादेकस्मिन पुरुषादावपि व्यक्ति भेदाssपत्तेदुर्निवारत्यादित्यास्ता विस्तरः । एतस्य सप्तभङ्गी भगति-
पर्याय के उत्पादके कारण हो द्रव्यमें भेद मानोगे तो एक मनुष्य जय बाल्यावस्थाको त्याग कर युवावस्था में आएगा तब उसे भी दूसरा मनुष्य मानना पडेगा, और जब युवावस्थाका परित्याग कर वृद्धावस्था मेआएगा तो उसे तीसरा ही मनुष्य मानना पडेगा । ऐसा मानने से समस्त लोकव्यवहार नष्ट हो जायगा । (यज्ञदत्तका पुत्र देवदत्त बालक अवस्थाको लाँघ कर जन जवान होगा तो वह उसका पुत्र नही रहेगा - दूसरा ही हो जायगा और न यज्ञदत्त, देवदत्त का पिता रहेगा । जवानी भर नौकरी करनेके बाद वुढापे में जन पेंशन पानेका अवसर आएगा तो गवर्नमेंट कहेगी - नौकरी करने वाला दूसरा था, तुम्हारी अवस्था बदल गई है, अत. तुम नौकरी करनेवाले नहीं रहे, अब तुम्हें पेंशन किस बात की दें ? बेचारे यज्ञदत्त की कैसी दुर्दशा होगी ? इधर तो उसका पितापन नष्ट हो गया और उधर पेंशन पर रुक पड़ गया ।
एक आदमी युवावस्थामे लाखो का ऋण लेगा और जब बुढापेमें उस पर कोई नालिश करेगा तो न्यायालय में जाकर कह देगा - ऋण लेने वाला दूसरा था, मैं दुसरा हूँ | मेरी अवस्था बदल गई है, इसलिए દ્રવ્યમાં ભેદ માનશે। તે એક મનુષ્ય જ્યારે ખાલ્યાવસ્થાને ત્યજીને યુવાવસ્થામા આવશે, ત્યારે તેને પણ ખીજો મનુષ્ય માનવા પડશે, અને જ્યારે યુવાવસ્થાના પર ત્યાગ કરીને વૃદ્ધવસ્થામા આવશે, ત્યારે તેને જ ત્રીને મનુષ્ય માનવે પડશે એમ માનવાથી બધે લેાકવ્યવહાર નષ્ટ થઈ જશે (યજ્ઞદત્તને પુત્ર દેવદત્ત બાલ્યાવસ્થાને ઉલ્લધીને જ્યારે જુવાન થશે ત્યારે તે તેના પુત્ર નહિ રહે, ખીજે જ થઇ જશે અને યજ્ઞદત્ત દેવદત્તના પિતા પણ રહેશે નહિં જીવાનીમા નાકરી કર્યા બાદ ઘડપણમા જ્યારે પેન્શન લેવાના વખત આવશે ત્યારે સરકાર કહેશે કે નાકરી કરનાર ખીને હતા, તમારી અવસ્થા બદલાઇ ગઇ છે, માટે તમે નેાકરી કરનાર કહ્યા નથી, તે તમને પે શન શા માટે આપીએ ? બિચારા યજ્ઞદત્તની કેવી દુર્દશા થશે ? આ બાજુએ તેનુ પિતા પશુ નષ્ટ થઈ ગયુ અને પેલી બાજુએ પેન્શન પર ધાડ આવી !
એક માણસ જીવાનીમા લાખાનુ કરજ કરશે અને જ્યારે ઘડપણમા તેની ઉપર ાઈ દાવા કરશે ત્યારે ન્યાયાલયમા જઈને કહી દેશે કે કરજ લેનાર ખીજે હતા, હું બીજો છુ મારી અવસ્થા ખદલાઇ ગઇ છે માટે કરજ લેનાર હું નથી જેણે જ લીધુ