________________
१२०
उपासकदशा सूत्रे
1
कृत्वा वा य उदयावलिकामनुप्रविष्टस्य कर्मणोऽनुभवस्वरूपेति यावत्, सुखदुःखानुभवस्त्रभाना वेद्यन्तेऽनयेति वेदनेति केचित् इय च विपाकौदयिकी - प्रदे शौदयिक्याभ्युपगमिक्यौपक्रमिक्या दिभेदादने व मकारेयन्यत्र विस्तर' | नर्जरा = निःशेषेण जरणमर्थाद्देशत आत्ममदेशात्कर्मणा परिशटनम्, अयमेत्र मोक्ष निर्जरयोदः, मोक्षो हि सर्वत एन कर्मणा परिशटनमुच्यते नतु देशत इति ।
आवाधा वाली स्थिति पूर्ण करके, अथवा उदीरणा करके, उदयमें आये हुए कर्मों का अनुभव करना वेदना है। किसी आचार्यके मतसे सुख, दुःख, अनुभव और स्वभाव जिसके द्वारा वेदे (भोगे) जाएँ वह वेदना है । यह विपादयिकी, प्रदेशौदयिकी, आभ्युपगमिकी, औपक्रमिकी आदि अनेक प्रकारकी है। इसका विस्तार अन्य ग्रन्थोंसे जान लेना चाहिए । एक देशसे अर्थात् कुछ कमौका आत्मासे क्षीण हो जाना निर्जरा है । निर्जरा और मोक्षमे यही भेद है कि कुछ कमका क्षीण होना निर्जरा है और समस्त कर्मोका क्षीण हो जाना मोक्ष है।
ચ્યાબાધાકાલની સ્થિતિ પૂર્ણ કરીને અથવા ઉદીરણા કરીને, હ્રદયમા આવેલા કર્માના અનુભવ કરવા એ વેદના છે કોઈ આચાર્ય ના મતાનુસાર સુખ, દુખ, અનુભવ અને સ્વભાવ જેની દ્વારા વેદાય (ભગવાય) તે વેદના છે એ વેદના વિપાકીયિકી, પ્રદેશૌયિકી, અપમિકી, ઓપક્રમિકી આદિ અનેક પ્રકારની છે એના વિસ્તાર અન્ય ગ્રન્થેામા જોઇ લેવા
એક દેશથી અર્થાત કાઇ કર્યાંનુ આત્માથી ક્ષીણ થઈ જવુ તે નિર્જરા છેનિરા અને મેક્ષમા એટલે ભેદ છે કે કેટલાક કર્માંનુ ક્ષીણ થવુ એ નિરા છે અને અધા કર્મોનુ ક્ષીણ થવુ એ મેાક્ષ છે
का उदय दो प्रकार से होता है । - ( १ ) आबाधाकाल (बध होत्रके पश्चात् और उदय होने से पूर्व तक का समय) पूरा होने पर स्वयं ही कर्म उदयमें आता है । (२) आवाघाकानी स्थिति पूर्ण होनेसे पहले ही तीव्र तपश्चरण आदि निमित्तोंसे कर्म उदयमें आ जाता है उसे 'उदीहरणा' कहते हैं ।
+ કર્માંના ઉય એ પ્રકારે થાય છે (૧) આબાધાકાલ (બંધ થયા પછી અને ઉદ્ય થયા પૂર્વ સુધીના સમય) પૂરા થતા કપાતે જ ઉધ્યમા આવે છે. (૨) આખાધા કાલની સ્થિતિ પૂર્ણ થયા પહેલા જ તીવ્ર તપશ્ચરણ આ િનિમિત્તોથી કર્મ ઉથમા આવે
છે, તેને ઉદીરણા કહે છે
"