________________
४६
-
-
उपासकाशास्त्रे श्वश्वा प्रतियोधिता मायाविनो निजपत्युः सर्वमेव कापटयमवगत्य देवगत्या अध टितघटनाया जातायामपि स्वधर्मों न हापनीयः' इति निधिन्वाना लोकयात्रा गम यन्त्यासीत् । इदमीया अथर्य गपि कलविरुद्वाऽऽचरणान्मनसा सुभद्राये द्रुति स्म तथापि निष्कारण किश्चिदपयर्नुमक्षमा क्षमान्चितर तूष्णीकामाम्ते स्म । ____ अथैक्दा पश्चनको महान जिनमल्पी मुनिर्गोचरी ग्रहीतु तद्गृहमागतस्तमव लोक्य सुभद्रा यदा तस्मै भिक्षा दातुमुपेतातदैवाक्षुद्रशरा तस्य मुनेश्वसुपि प्रनिष्टा चक्षुःशक्त्युपधातिका समीक्ष्य 'प्रतिकारो विधेय एवेति च निश्चित्य चातुयेण जितया तन्नेगात्तामपनीतवती,किन्तु मियो मुखसम्बन्येन मुभद्राललाटफलकावस्थित होतो है, तुम भी उन्हीं की उपासना किया करो।" जय सासने उसे यह प्रतिबोध दिया तो वह अपने पतिका सारा कपट-पूर्ण रहस्य समझ गई। उसने निश्चय किया-"देव-गतिसे यह अनहोनी भवितव्यता हो गई है तो भी अपने धर्मका त्याग नहीं करना चाहिए।" इस प्रकार निश्चय करके वह अपना समय व्यतीत करने लगी।अपने कुलसे विरुद्ध आचरण देख कर सास. यद्यपि सुभद्रा पर करती थी तथापि वह किमी कारण विना कुछ कर नही सकती थी, इसलिए वह चुप-चाप रही।
एक समय की बात है-एक महान जिनकल्पी मुनि गोचरी के लिए सुभद्राके घर पधारे। वह ज्योंही भिक्षा देनेके लिए समीप आई त्योही उसने देखा कि-मुनिराजके नेत्रमें रजकण पड गया है। उससे नेत्रको हानि पहुँच सकती थी। सोचा-उपाय अवश्य करना चाहिए। પુત્રી ! આપણા ઘરમાં બદ્ધદેવની ઉપાસના થાય છે, માટે તું પણ તેમની જ ઉપાસના કર્યા કર” જયારે સાસુએ તેને એ પ્રમાણે કહ્યું ત્યારે તે પોતાના પતિનુ બધુ કપટ પૂર્ણ રહસ્ય સમજી ગઈ તેણે નિશ્ચય કર્યો કે દૈવગતિથી આ ન થવી જોઈતી ભાવતવ્યતા થઈ છે, તે પણ મારે મારા ધર્મનો ત્યાગ ન કરે જોઈએ” એ પ્રમાણે નિશ્ચય કરીને તે પિતાને સમય વ્યતીત કરવા લાગી પિતાના કુળથી વિરૂદ્ધ આચપણ જોઈને તેની સાસુ કે સુભદ્રા ઉપર ચીઢાતી હતી, તે પણ તે કેઈ કારણ વિના કશુ કહી શકતી નહોતી, તેથી તે ચૂપ રહી
એક વાર એક મહાન જિનકપી મુનિ ગેચરીને માટે સુભદ્રાને ઘેર પધાર્યા તે જ્યા ભિક્ષા આપવાને માટે મુનિની સમીપે આવી, ત્યાં તેણે જોયું કે મુનિની આખમાં કાઈ રજકણું પડયું છે, તેથી એમની આખને ઈજા થવાને સ ભવ છે તેણે વિચાર્યું કે તેને કાઈ ઉપાય જરૂર કરવું જોઈએ સુભદ્રાએ ચતુરાઈથી મુનિની