________________
अगारधर्मसञ्जीवनी टीका अ १ चपानगरीवर्णनम्
४५ अथ श्वशुरालयमागताऽपि जन्मसिद्धा सामायिकप्रतिक्रमणादिक्रिया नात्या क्षीत्, यदक्तम्
“सा तत्यवि सामाइय,-पडिकमणमु भयकालणियमेण । रक्ख जीवस्साभय,-सुपत्तदाणाइय च कुणहम्द ।।" इति । "सा तत्रापि सामायिक प्रतिक्रमणमुभयकालनियमेन ।
रक्षा जीवस्याभय-मुपानदानादिक च करोति स्म ।" इतिच्छाया। तथा चोक्तम्
"ते चन्ना जिअलोए, जे जिण-धम्म कुणति पञ्चक्ख । धन्नाणचि ते धन्ना, कुणति देसतरगया वि " इनि । "ते पन्या जीवलोके, ये जिनधर्म कुर्वन्ति प्रत्यक्षम् ।
चन्यानामपि ते धन्याः, कुर्वन्ति देशान्तरगता अपि ॥” इतिच्छाया। अथ सदाचारिणीमपि वस्तुत उभयकुलतारिणीमपि च निजकुलविरद्धाचारिणी मत्वा-"पुनि ! नैव स्वकुलपारम्पर्यागत काव्य तन्मामास्त्विमेव"-मिति
सुभद्रा ससुराल आनेपर भी जन्म-सिद्ध सामायिक-प्रतिक्रमण आदि क्रिया पूर्ववत् करती थी। कहा भी है
"वह वहा पर भी सामायिक प्रतिक्रमण उभय काल नियन-पूर्वक करती थी, और जीवरक्षा, अभयदान तथा सुपात्रदान भी करती थी॥१॥"
और भी कहा है
"लोकमे बे अन्य हे जो जिन वर्मका पालन करते है किन्तु वे धन्यों में भी धन्य है जो विटेश मे जाकर भी धर्मका पालन करते है ॥१॥"
सुभद्रा की सासूने समझा कि सुभद्रा यद्यपि सदाचारिणी है और वास्तवमे उभय-कुल तारिणी भी है तथापि अपने कुलसे विरुद्ध आच रण करती है। वह बोली- "बेटी ! अपने घरमें बुद्ध-देवकी उपासना
સુભદ્રા સાસરે આવ્યા પછી પણ જન્મસિદ્ધ સામાયિક-પ્રતિક્રમણ આદિ ક્રિયા પૂર્વવત્ કરતી હતી કહ્યું છે કે
તે ત્યા પણ સામાયિક–પ્રતિક્રમણ ઉભયકાળ નિયમપૂર્વક કરતી હતી, અને જીવરક્ષા, અભયદાન તથા સુપાત્રદાન પણ કરતી હતી એમ પણ કહ્યું છે કે –
લોકમાં તેઓ ધન્ય છે કે જેઓ જિનધર્મનું પાલન કરે છે, પરંતુ તેઓ ધન્યમા પણ ધન્ય છે કે જેઓ વિદેર ગયા છતા પણ ધર્મનું પાલન કરે છે”
સુભદ્રાની સાસુએ એમ માન્યું કે જે કે સુભદ્રા સદાચારિણું છે અને વસ્તુત ઉભયકુલતારિણી છે, તે પણ પિતાના કુળથી વિરૂદ્ધ આચરણ કરે છે તેણે કહ્યું,