________________
સફ
श्रामक पात्र
द्रौपद्याः पूर्वमत्र त निदानफलमापत्यभावेन सम्यावर हितव्यात् । यस्य पूजने तस्यैव उन्नतु न्यायोपपन्न भवति, अत्र पूजन पृलदेवतायाः, चन्दन तु बीवरा गस्याईत इति लोकन्यायविरुद्धम् । तस्माः द्रौपद्या वीतरागस्यावो वन्दनमपि तदानीं न कृतमिति सर्वममाणसिद्धम् ।
अनाभयदेवसूरिणा सकतटत्तौ यदुक्तम् पम्यां नाचनायामेतावदेन दृश्यते " जिणपडिमाण अच्चण करे " इति ।
वीररस के मिचाय युद्ध में जानेवाले वीर के लिये मल्हारराग मी आनददायी हो सकता है ? | कभी नहीं परिणम-विवार के अवसर में कुलदेवता की ही पूजा करने का प्रसंग होता है-न कि भगवान अर्हत की । अतः इस प्रकार का प्रसग माननो एक Harea कल्पना मात्र ही है ! क्यों कि इस समय द्रौपदी पूर्वभव में किये हुए निदान की फल प्राप्ति के अभाव से सम्यक्त्व रहित थी, फिर उसे उस समय कामदेव की श इच्छित फल प्राप्ति के लिये पूजा की सूझेगी, या उसके अभाव को करने वाले जिन भगवान की पूजा की। यह स्वय विचारने जैसी बात है जिस का पूजन किया जाता है उसी की बदना की जाती है-पूजन तो हो कुलदेवतारूप कामदेव का और वदनो की जाय वीतराग प्रभु श्री देवकी । इस प्रकार की मान्यता तो लौकिकरीति से भी विरुद्ध पडती है। इसलिये सर्व प्रभागों से पर सिद्ध होता है कि द्रौपदी ने जिनप्रतिमा का पूजन नही किया ।
જનાર લડવૈયા માટે વીર રસ સિવાયને મલ્હાર રાગ પણુ છુ આનંદ પમાં ડનાર થઈ શકે છે ? નહીજ લગ્નના સમયે તા ભગવાન અહ તની પૂજા કરતા તે કુળદેવતાની પૂજા કરવાને પ્રસ ગજ ચેાગ્ય લેખાય છે એટલા માટે આ જાતના પ્રસગની વાત માનવી એ મનમાની કલ્પના માત્રજ છે. કેમકે આ સમયે દ્રૌપછી પૂર્વભવમાં કરેલા નિદાનની ફળ પ્રાપ્તિના અભાવને લીધે સમ્યકત્વથી રહિત હતી અને એવી સ્થિતિમા ઇચ્છિત ફળ પ્રાપ્તિ માટે તેને કામદેવની પૂજા કરવાની ઈચ્છા થાય કે તેનાથી વિરૂધ્ધ ફળ આપનાર જીન ભગવાનની પૂજાની ? આ જાતે વિચાર કરવા ચેાગ્ય વાત છે જેની પૂજા કરવામા આવે છે તેને જ વદના કરવામા આવે છે. પુખ્ત તે કુળ દેવતારૂપ કામદેવની થાય અને વદના વીતરાગ પ્રભુ શ્રી અરિહંત દેવની કરવામા આવે. આ જાતની માન્યતા તા લૌકિક રીતિથી પણ વિરૂધ્ધ કે આ પ્રમાણે બધી રીતે વિચારતા આ સિધ્ધ થાય છે કે દ્રૌપદ્મીએ જીન પ્રતિમાનુ પૂજન કર્યું નથી.