________________
४४
સમિતિને મદદ કરવા તથા મેમ્બર થવાના
નિયમા
૧ શ ૫૦૦] પાચ હજાર એક ભરનાર સદ્ગગૃહસ્થ આવમુરખ્ખીશ્રી તરીકે દાખલ થઈ શકે છે તેમના નામથી એક સૂત્ર પ્રસિદ્ધ કરવામા આવે છે તેમ જ તેઓશ્રીનુ જીવનચરિત્ર અને ફાટી શાસ્ત્રમા છપાય છે. તેમને અમે કાપી દરેક શાસ્ત્રની મળે છે
3
ઋ
૨ા ૧૦૦] એક હજાર એક ભરનાર વ્યક્તિ મુરખી તરીકે ગણાય છે અત્યારે ફક્ત ૮૦ આવા મેમ્બરા દાખલ કરવાના ગઈ કમીટીએ ઠરાવ કરેલ છે, પાછળથી મેમ્બરો દાખલ કરી શકાય તેમ નથી રૂા ૧૦૦૧ ભરનારને રૂા. ૧૨૦] ની કિંમત ઉપરના શાસ્ત્રો ભેટ મળે છે માટે જેમને દાખલ થવુ હોય તેમણે ઢીલ ન કરવી
શજકાટ તા ૧૫-૩-૬૩
મગળવાર
૨૫] વાળા તથા ૫૦૧] વાળા મેમ્બરા હેવે લેવાનું અધ છે
દાખલ થયેલા મેમ્માની ફીમાથી, શાસ્ત્રો ભેટ આપતા સમિતિને જે નુકશાની વેઠવી પડે છે. તે ખાધ પૂરી ઙરવા માટે મેમ્બરા પાસેથી તેમજ અન્ય વ્યક્તિ તરફથી પાચ વર્ષ સુધી ભેટની રકમ મેળવવામા આવે છે જે રકમ ઓછામા ઓછી રૂા. ૨૫૫ ની હોવી જોઈએ, અને તે રકમ પાચ વર્ષ સુધી દર વર્ષે હસાથી માકલી શકાય છે
'
સાકરચંદ ભાયચંદ શેઠ મત્રી