________________
२२६
हाताधर्मका पुरतः पञ्च शाल्पक्षतान् मन्य दत्तान्तस्तदा मम मनमि माल्यो जाता-यातः सर्वेषां पुरतः पश्च शाल्यक्षतान् ददाति तत् 'भविया एत्य कारणेण ' 'भवित ध्यमत्र केनापि कारणेन अस्मिन् रिपये किमपि कारणमवश्य विधते 'तिका' इति कृत्वा इतिविचार्य तान् पञ्चशाल्यक्षतान् शुद्धेम्पले निर्मले वले बद्ध्या रत्नकरण्ड के निक्षिप्य उन्छीकपूछे स्थापयित्वा 'तिसझ' त्रिसन्ध्य-प्रमावे मध्याहे सायकालेवा 'पडिजागरमाणो २ प्रतिजाग्रती २= पुनः पुनर्निरीक्षमाणा इओ पचमसि जाव (भरियन्य पत्य कारणेण ) तिकटु ते पच सालि अक्खए सुद्धे चत्थे जाव तिसम्म पडि जागर माणी २ विररामि ) इस प्रकार रक्षिता की बात सुनकर धन्य सार्थवाह ने उससे पूछा-पुत्रि। ये इसी तरह से अभी तक कैसे रक्खे रहे-तय रक्षिता ने करा-सुनो मैं बताती है-आपने आज से गत पाच वर्ष में जो ये पांच शालि अक्षत मुझे ममस्त मित्र ज्ञाति आदि परिजनों के तथा पुत्रवधुओं के कुलगुर वर्ग के समक्ष दिये थे उस समय मेरे मन में ऐसा विचार आया कि ये तात जो मुझे सब जनों के सामने इन पाच शालि अक्षतों को दे रहे हैं और इन की रक्षा आदि के विपय में कर रहे हैं-सो इस में कोई न कोई कारण अवश्य है-ऐसा विचार कर मैंने उन पाच शालि अक्षतों को स्वच्छ-निर्मलवस्त्र में बान्ध कर एक रत्न की डिबिया में रख दिया और उसे अपने सिरहाने में रखकर आज तक मैं उसकी हर समय सभाल करती आ रही हैं।
(कहण पुत्ता एव खलु ताओ ! तुम्भे इओ पचमसि जाव 'भवियव्व एत्थ कारणेण 'त्ति कटुं ते पचसालि अक्खए सुद्धे वत्थे जाव ति सम्म पडि जागरमाणी २ विहरामि)
આ રીતે રક્ષિતાની વાત સાંભળીને ધન્યસાર્થવાહે તેને પૂછ્યું “હે પુત્ર! અત્યાર સુધી કેવી રીતે આ શાલિકાને રાખવામાં આવ્યા ત્યારે રક્ષિતાએ જવાબ આપતા કહ્યું “સાભળો, બધી વિગત તમારી સામે રજુ કરૂ છું આજથી પાચ વર્ષ પહેલા બધા મિત્ર જ્ઞાતિ વગેરે પરિજને તેમજ ચારે પુત્રવધૂઓના કુટુંબીજનેની સામે તમે મને શાલિક આપ્યા હતા તે તાત! તમે મને બધા વજનેની સામે પાચ શાલિક આપીને તેઓની રક્ષા માટે મને આજ્ઞા આપી હતી જેથી મે વિચાર કર્યો કે આમાં કોઈ રહસ્ય ચેકસ છુપાયેલુ છે આમ વિચાર કરીને પાચે શાલિકોને સ્વચ્છ નિર્મળ વસ્ત્રમાં બાધીને એક રત્નની ડાબલીમાં મૂકી દીધા, અને તેને ઓશીકાની નીચે મૂકીને આજ (દિવસ) સુધી તેની રક્ષા કરતી રહીં છુ