________________
७२
शाताधर्म कथाङ्गसुत्रे मुखोपरिवद्धसदोरकमुखवत्रिकं पटकायरक्षकं मुनिगणपरिवृतं धर्मशमनामानमा चार्य विलोक्य तत्तएः प्रभावात्सः तत्रैव स्थितः हन्तुं न शशाक। अनिमेपदृष्टया सादरं विलोकयतस्तस्य जातिस्मरणं प्रादुरभूत-अहो ! एप एव मम गुरुः समागतः, अनेन मुहर्मुहुः प्रेरितोऽप्यहं पूर्वभवे धर्म न कृतवान तेनेदृशीं दशां प्राप्तः। इति विचिन्त्य भक्तप्रत्याख्यानं विधाय कालं कृत्वा देवो जातः।
दवा हुआ था। पात्रों की झोली हाथमें थी। मुख पर सदोरकमुखवस्त्रि का बंधी हुई थी। षट्काय के जीवों की रक्षा करने में ये सदा तत्पर थे। जंगली रास्ते से आते हुए इन आचार्यवर्य को ज्यों ही इस खगी ने देखा कि वह इकन उनके तप के प्रभाव से वही पर स्तंभित हो गया। मारने में सर्वथा असमर्थबन गया। अपनी इस प्रकार की असमर्थता देख कर वह अनिमेप नयनो से मुनिराज की और देखता हुआ वहीं पर वडा रहा। खडे २ वहीं उसे जातिस्मरण ज्ञान प्रकट हो गया। उसने विचारा-यही मेरे पूर्वभव के गुरु हैं। यद्यपि इन्होंने मुझे उस भव में वार २ धर्म कर्तव्य की और प्रेरित किया फिर भी मैं इतनाअभागा निकला कि मैंने अपने जीवन में धर्म की शरण नहीं गही। यही कारण है कि आज मैं इस निकृष्ट पर्याय में उत्पन्न हुआ-हूँ । इस प्रकार विचार कर अपनी दुर्दशा सुधारने के निमित्त उसने भक्तमत्याख्यान नामक संथारो की शरण स्वीकार की। अन्तमें जब वह मरा तो उस भक्तमत्याख्यान रूप तप के प्रभाव से स्वर्ग में देव हो गया।
ઉપર બાંધેલી હતી. ષટકાય જીના રક્ષણ માટે તેઓ સદા તૈયાર રહેતા હતા. ખડગીએ (ડાએ) જંગલના રસ્તેથી આવતા આચાર્યને જોયા કે તરત જ તેમના તપના પ્રભાવથી તે ત્યાં જ રોકાઈ ગયો, અને તેમને મારવામાં અસમર્થ બની ગયે. આ પ્રમાણે પિતાનું અસામર્થ્ય જોઈને તે એક નજરે મુનિ તરફ જતાં ત્યાં જ ઉભે રહ્યો. ત્યાં ઊભાં ઊભાં જ તેને જતિ સ્મરણ જ્ઞાન થયું. તેણે વિચાર કર્યો–આ મારા પૂર્વભવના ગુરુ છે. એમણે મને તે જન્મમાં વારવાર ધર્માચરણની પ્રેરણા આપી છતાં હું એટલે બધે કમનસીબ હતું કે મારા જીવનકાળમાં હું ધર્મને શરણે થયો નથી. આ કારણને લીધે જ હું આજે આ નિકૃષ્ટ (ખરાબ) પર્યાય (નિ)માં જન્મે છું. આ રીતે વિચાર કરીને પિતાની દુરવસ્થા સુધારવા માટે તેણે ભકત પ્રત્યાખ્યાન સંથારાનુ શરણ સ્વીકાર્યું. આખરે જ્યારે તે મરણ પામે ત્યારે તે ભકત પ્રત્યાખ્યાનરૂપ તપના પ્રભાવથી સ્વર્ગમાં દેવ છે. ત્યાંની સ્થિતિ પૂરી કરીને તે ત્યાંથી ચવીને