________________
ज्ञाताधर्मकथासूत्रे
हस्तकलं ? कीदृशं सुन्दरं खातं खनित ? मिति । तत्रालक्षितत्वेन स्थितचौरः स्वप्रशंसां श्रुत्वा परममोदमाप । तत्र कश्चित्कर्षकोऽवदत्- नात्र कोऽपि विस्मयः, यस्य यत्राभ्यासस्तस्य तत्र न किमपि दुष्करम् अपि तु सर्व सुकरमेवेति निशम्य तस्करोऽन्तः क्रोधाध्मातः क्षेत्रे गत्वा सुप्तं तं कृषीवलमवादीत्-रे दुष्ट । त्वां मारयितुमागतोऽस्मि यच्वया मम खातं न प्रशंसितम् । कर्पको वदति - किं मयाऽनुचितं कथितं यस्य यत्राभ्यासमकर्पस्तस्य तत्युलभमेव, पश्य तत्र कथनानुसारेण मुद्गान् अधोमुखान् तिर्यङ्मुखानूर्ध्वमुखान् वा भूमौ पातयामि । तस्करो लगे - देखो तो सही - चोरने इसमें कैसी अच्छी अपनी हस्त कुशलता दिखलाई है क्या वढिया कमलाकार खात खोदा है। प्रशंसा करने वाले लोगों के बीच में चोर भी छुपा हुआ था जो अपनी इस प्रकार प्रशंसा सुनकर ast खुश हो रहा था। इस जनसमूह में एक किसान भी संमिलित था। जो इस प्रकार कह रहा था- इसमें अचरज करने की कोई बात नहीं है - जिसे जहां अभ्यास होता है - वहां उसे कुछ भी दुष्कर नहीं होता है सर्व उसे सहज होता है। किशान की इस प्रकार वातचीत करने की पद्धति देखकर चोर को भीतर २ वडा क्रोध आया वह रात्रि में उस किसान के पास खेत में जाकर बोला रे दुष्ट ? मैं तुझे मारने के लिये यहां आया हूँ - कारण तूने मेरे कमलाकार खात की प्रशंसा नहीं की है। चोर की इस बात को सुनकर किसान ने कहा- भाई मैंने क्या अनुचित कहा - मैंने तो यही कहा है कि जिसका जिस विषय में अधिक अभ्यास होता है वह उसे सुलभ ही होता है - उस कार्य करने में उसे कोई कठिनाई नहीं વખાણ કર્યાં. તેઓ કહેવા લાગ્યા જુઓ, ચારે આમાં કેવી હાથકારીગરી ખતાવી છે. કમળના આકાર જેવુ કેવુ સરસ ખારૂં' [ખાતર] પાડયુ... છે વખાણુ કરનારાઓની વચ્ચે ચાર પણ છુપાઈ રહ્યો હતા. પેાતાના આ જાતના વખાણ સાંભળીને તે બહુ ભારે ખુશ થઈ રહ્યો હતા. આ ટાળામાં એક ખેડૂત પણ હતા. જે આ પ્રમાણે કહે લાગ્યા કે આમાં નવઈની શી વાત છે. જેને જ્યા અભ્યાસ હાય છે, ત્યા તેને કંઈ પણુ અઘરૂ હેતુ નથી. અધુ તેને માટે સરળ હાય છે, ખેડૂતની આ પ્રમાણે વાત સાંભળીને ચારના હૃદયમાં ભારે રોષ પ્રકટત્રો, અને રાત્રે ચાર ખેતરમાં ખેડૂ તની પાસે જઈને ખેલ્યા કે—દુષ્ટ ! અહીં હું તને મારવા આવ્યા છું. કેમકે તે મારા કમળના જેવા આકારવાળા ખાકોરના વખાણ નથી કર્યા. ખેડૂતે ચારની આ વાત સાંભળીને કહ્યું “ભાઈ! તને મેં શુ ખાટુ કહ્યુ મેં તે તને એમજ કહ્યું કે જે વિષયમાં જેના સારે। અભ્યાસ હોય તે વિષય તેને માટે સરળ હાય છે. તે વિષચની ખાખતના ગમે તે કામમાં તેને કોઈ પણ જાતની મુશ્કેલી નડતી નથી. જુએ,
६८