________________
अनगारधर्मामृतवपिणीटीका सु. ४ प्रश्नादिनिरूपणम् पर्वतः क्षुल्लहिमवत्पर्वतापेक्षया-उच्चत्वायामोद्वेध (गाम्भीर्य) विष्कम्भपरिक्षेपादिना रत्नमयपद्मवरवेदिका नानामणिरत्नमयकूट-कल्पतरुश्रेणिप्रभृतिना क्षेत्रमर्यादाका. रित्वेन च महान् तथा श्रेणिकभूपोऽपि शेषराजापेक्षया जातिकुलनीतिन्यायादिना विपुलधनकनकरत्नमणिमौक्तिकशङ्कशिलाप्रवाल-राज्यराष्ट्रबलवाहनकोशकोप्ठागा. रादिना जातिकुलधर्ममर्यादाकारित्वेन च महान् वरीवति, तथा सर्वजनमनोमोदकतया विस्तृतयशः कीर्तिरूपसुगन्धतया च महामलयवत, औदार्य धैर्य-गाम्भीर्यादिगुणैर्मन्दरवन, भूपन्दे दिव्यद्धि-दिव्यधुति-दिव्यप्रभावादिभिर्महेन्द्रवत् के-जैसा श्रेष्ठ था। जैसे महा हिमवान पर्वत अन्य छोटे २ पर्वतोंकी अपेक्षा उच्चता आयाम (दीर्घता) एवं उद्वेध (गाम्भीर्य) तथा विष्कंभ और परिक्षेप आदि द्वारा रत्नमय पद्म की घरवेदिकाद्वारा नानामणि मय एवं रत्नमय कटो द्वारा तथा कल्पवृक्षोंकी पंक्तियोद्वाराक्षेत्र की मर्यादाकारी होने से महान् माना जाता है उसी प्रकार श्रेणिक राजा भी अन्य राजाओं की-अपेक्षा, जाति, कुल नीति, न्याय आदिद्वारा विपुल धन, कनक, रत्न, मणि मौक्तिक, शंख शिला-प्रवाल द्वारा, राज्य, राष्ट्रवल, वाहन कोश, कोप्ठागार आदि द्वारा, जाति कुल, धर्म की मर्यादा करनेवाला होने से महा हिमवान् जैसा कहा गया है। समस्तजनता के मन को प्रमन्न करनेवाला होनेसे तथा विस्तृत यश एवं कीर्तिरूप मुगंधिवाला होनेसे महामलय की तरह वह श्रेष्ठ माना गया है।-औदार्य धंये तथा गांभीर्य आदि गुणों से युक्त होने के कारण वह-राजा मन्दर की तरह उत्तम कहा
જેવા શ્રેષ્ઠ હતા. જેમ મહાન હિમવાનું પર્વત બીજા નાના પર્વતોની અપેક્ષા ઉગ્રતા આયામ (દીર્ઘતા) ઉદ્દેધ (ગભીરતા) તેમજ વિષ્ક ભ અને પરિક્ષેપ વડે રત્નમય પવાની ઉત્તમ વેદિકાવડે અનેક મણિમય અને રત્નમય ક્રટે (શિખરે) વડે, તેમજ કલ્પવૃક્ષની હારમાળાઓ વડે શ્રેત્રની મર્યાદા કરનાર હોવાથી મહાન માનવામાં આવે છે, તેમજ શ્રેણિક રાજા પણ બીજા રાજાઓ કરતા જાતિ, કુળ, નીતિ ન્યાય વગેરે વડે પુષ્કળ धन, न, २त्न, मास, भौति, श, शिक्षा प्रवासवडे न्य, राष्ट्र, मण, वाहन, કોશ, કોદ્ધાગારવડે જાતિકુળ અને ધર્મની મર્યાદા કરનાર હાથી મહા હિમવાન જેવા કહેવામાં આવ્યા છે. સંપૂર્ણ જનસમાજના મનને પ્રસન્ન કરનાર હોવાથી તેમજ વિસ્તૃત યશ અને કીર્તિરૂપ સુણ ધવાળા હેવાથી મહમલયની જેમ તેમને શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. ઉદારતા ધીરજ, તેમજ ગભીરતા વગેરે ગુણોથી સંપન્ન હેવાને લીધે તે રાજાને મેરુપર્વતની જેમ ઉત્તમ કહેવામાં આવ્યા છે રાજાઓના