________________
ખંભાતમાં આ પ્રસંગ પહેલા જ હતા એટલે શ્રી સંધ વિચારમાં પડ્યું. શ્રી હરીભાઈ અને તેમના ધર્મપત્ની હીરાબેન રાજ વિનિમય કરીને આજીવન બ્રહ્મચર્ચ વૃત સ્વીકારવાને નિર્ણય કરી લીધા અને સવારે જ સતીજીને ખબર આપ્યા શ્રીસંઘમાં આનંદનું પૂર આવ્યું અને બીજે દિવસે પ્રતિજ્ઞાઓ લેવાઈ અને પૂ. મહાસતીજી છેડા વધુ દિવસ રોકાઈ શ્રી સંઘને વાણને લાભ આપે.
ધંધાકીય કાર્યક્ષેત્રે તેઓ પ્રમાણિક પણે વતિ ક્રમશ આગળ વધ્યા હતા તેમણે ખભાતમાં લેકમાન્ય વિવિંગ ફેકટરી ઉભી કરી હતી તેમજ મુંબઈમાં પણ સાડી વેચાણ વિભાગની શાખા ખેલી સારી પ્રતિષ્ઠા મેળવી હતી.
આમ વ્યાપારિક-સામાજીક-આર્થિક-રાજકીય અને ધાર્મિક ક્ષેત્રમાં તેમણે પિતાની સુવાસ ફેલાવી હતી
આ ઉપરાંત તેઓશ્રી અ. ભા. જે સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમીતીન (રાજકેટઅમદાવાદ) તેઓશ્રી મંત્રી હતા અને તેમણે આ સંસ્થાના વિકાસમાં ખૂબ જ ઉત્સા દર્શાવી રૂ. ૫૦૦૦ આપી પેટન બન્યા હતા તેમજ પિતાની નાદુરસ્તી તબીયત હેવા છતાં મુશ્કેલી વેઠીને પણ તે સમીતીની દરેક મીટીંગમાં હાજરી આપતા અને અન્ય સભ્યમાં ઉત્સાહ પ્રેરતા–
સ્થા. જૈન સંઘ ખંભાતના પ્રમુખ પદે તેમણે વર્ષો સુધી તનમન-ધનથી શ્રી સંઘની સેવા બજાવી છે
ખંભાતમાં કેળવણી ક્ષેત્રે પણ તેમણે કેલેજ હાઈસ્કુલ અને ધાર્મિક પાઠશાળાએમાં સારી રકમ ખરચીને તેમજ ખંભાતની સ્થા. જૈન જ્ઞાતિની હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાથીઓને પિતાના તથા તેમના નાના ભાઈ સ્વ. શ્રી. વાડીલાલ ભાઈના નામથી કાયમને માટે પુસ્તકે ફ્રી આપવા માટે વિચાર દર્શાવેલો પણ તે બાબત વાટાઘાટો થઈ અમલમાં આવે તે પહેલા તેઓ શ્રી સદૂગત થયા અને તેમના વિચાર મુજબ તેમના સુપુત્રોએ રૂ ૧૧૫૫૧) તે માટે આપી મહેમના વિચારને અમલમાં મૂકેલે છે
આવા મહાશ ગંભીર ઉત્સાહી અને ધાર્મિક ભાવના શીળ ગૃહસ્થનું દુખદ અવસાન તા ૧૫–૩–૬૩ સં ૨૦૧૯ ના ફ ગણ વદી ૫ ને શનિવારે રાત્રે કલાક ૧૨-૧૫ મીનીટે ૬૫ વર્ષની વયે લદ્દાની લાંબી બીમારી ભોગવ્યા બાદ થયું છે તેમના સ્વર્ગવાસથી સ્થાનકનાચી સમાજ અને ખંબાન-સ્થા જૈન સંઘને ભારે ખોટ પડી છે
તેઓશ્રી પિતાની પાછળ ત્રણ પુત્રો અને એક પુત્રી અને બહેળું કુટુંબ મૂકી ગયા છે તેમના પુત્રોમાં સદૂગતના ધાર્મિક સંસ્કારનું બીજારોપણ થયુ હઈ તેઓ પણ પિતાને પગલે ચાલવા યત્કિંચિત્ પ્રયત્ન કરી રહ્યા છે. . .
સદગતના આત્માને પ્રભુ ચિર શાતિ અર્પે એ જ પ્રાર્થના