________________
।
भगवतीस्ते शतवेऽपि द्वादश २४, सप्तत्रिंशत्तमेऽपि द्वादश ३६, अष्टत्रिंशत्तमेऽपि द्वादश ४८, एकोनचत्वारिंशत्तम पि द्वादशशतानि ६० चत्वारिंशतमे एकविंशतिः ८१ शतानि सर्वसङ्कलनया एकाशीति महायुग्मशतानि भवन्ति । एकाशीतेः प्रत्येक प्रदेशाना मेकादशत्वेन एकादशसंख्यया गुणने एकनवत्युत्तराष्टशतानि उद्देशकानां भवन्ति । तानि च महायुग्मशतानि समाप्तानि ॥ इति श्री- विश्वविख्यातजगद्वल्लभादिपदभूपितवालब्रह्मचारि - 'जैनाचार्य पूज्यश्री-घासीलालबतिविरचितायां 'श्री भगवतीसूत्रस्य' प्रमेयचन्द्रिकाख्यायां
. व्याख्यानं चत्वारिंशत्तमं शतकं समाप्तम् ॥४०॥ महायुग्मशत हैं, ३६ वें शतक में भी १२ ‘महायुग्मशन हैं, ३७ वें शतक में भी १२ महायुग्मशत हैं, ३८ वे शतक में भी १२ महायुग्मशत हैं, ३९ वें शतक में भी १२ महायुग्मशत हैं और ४० वे शतक में २१ महायुग्मशत हैं। इन सब ८१ शतों के ११-११ उद्देशक हैं। इसलिये इन सब उद्देशकों की संख्या ८९१ होती है। ये सय महायुग्मशन समाप्त हुए। जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजीमहाराजकृत
"भगवतीस्त्र" की प्रमेयचन्द्रिका व्याख्याके
चालीसवां शतक समाप्त ॥४०॥
છે. પાંત્રીસમાં શતકમાં ૧૨ બાર મહાયુમ શતક કહેલ છે ૩૬ છત્રીસમાં શતકમાં પણ ૧૨ બાર મનાયુમ શતકે બતાવ્યા છે. ૩૭ સાડત્રીસમાં શતકમાં પણ ૧૨ મહાયુગ્મ શતકે કહ્યા છે. ૩૮ આડત્રીસમા શતકમાં પણ ૧૨ બાર મહાયુગ્મ શતકે કહ્યા છે. ૨૯ ઓગણચાળીસમા શતકમાં પણ બાર ૧૨ મહાયુગ્મ શતક કહેલ છે. અને ૪૦ ચાળીસમાં શતકમાં ૨૧ એકવીસ એક વીસ મહાયુગ્મ શતકે કહ્યા છે. આ બધા મળીને ૮૧ એકાશી મહાયુગ્મ - શતકે થાય છે. તે બધા શતકમાં ૧૧–૧૧ અગિયાર-અગિયાર ઉદ્દેશાઓ કહેલ છે. તેથી બધા ઉદેશાઓની સંખ્યા ૮૯૧ આઠસોએકાણુની થાય છે. સત્તરમાથી ૨૧ એકવીસમા મહાયુગ્મ સુધીના પાંચ મહાયુગ્મ શતકે
समाप्त ॥४०-१७-२१॥ . જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાન ચાલીસમા શતકનું ચાળીસમું શતક સમાપ્ત ૪૦૧