________________
•
भगवतीस्त्रे ति' हे भदन्त ! अनन्तरोपपन्ना पृधिव्यादि एकेन्द्रिय जीवों के विषय में जो आप देवानुप्रिय ने कहा है वह सब सवथा ही सत्य है । इस प्रकार कहकर गौतमने भगवान् को वन्दना की और नमस्कार किया। धन्दना नमस्कार कर फिर वे संयम और तप ले आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये ॥सू० २॥ जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजीमहाराजकृत "भगवतीसूत्र'' की प्रमेयचन्द्रिका व्याख्याके चौतीसवें शतक के
प्रथम एकेन्द्रियशतक का दूलरा उद्देशक समाप्त ॥३४-२॥ સઘળું કથન સર્વથા સત્ય છે, હે ભગવન આપ દેવાનુપ્રિયે આ વિષયમાં કરેલ કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પેતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચદ્રિકા વ્યાખ્યાના ચોત્રીસમાં શતકમાં પહેલા એક ઈન્દ્રિય શતકને
બીજો ઉદ્દેશ સમાપ્ત ૩૪-૨