________________
प्रमेयचन्द्रिका टीका श०२४ उ.३ सू०१ नागकुमारदेवस्योत्पादादिकम् ६४५ आधाश्चतस्रो लेश्या भवन्ति । ते जीवा नो सम्यग्दृष्टयो न वा मिश्रदृष्टयोऽपितु मिथ्यादृष्टयः, नो ज्ञानिन स्ते जीवाः किन्तु अज्ञानिनो नियमतो द्वयज्ञानिनो मत्यज्ञानिनः श्रुताज्ञानिनश्च । मनोवाकाययोगिनस्ते जीवा भवन्ति । साकारानाकारोपयोगिनश्च, आहारभयमैथुनपरिग्रहालपसंज्ञावन्तो भवन्ति । क्रोधमानमाया लोभारुपकषायन्तश्च आया वेदनाकषायमारणान्तिकसमुद्घाता अपि भवन्ति समवहता अपि म्रियन्ते असमवहता अपि म्रियन्ते । वेदना द्विवधाभपि भवन्ति सातावेदकश्वासातावेदकाश्च, स्त्रीवेदकाः पुरुषवेदकाः भवन्ति न तु नपुंसकवेदका!, स्थितिजघन्येन सातिरेका पूर्वकोटिः, उत्कृष्टतोऽपि सातिरेका पूर्वकोटिः,
और तेज ये आदि की चार लेश्याएँ यहां होती हैं । वे जीव सम्पदृष्टि या मिश्रदृष्टि नहीं होते हैं किन्तु मिथ्यादृष्टि होते हैं। ये ज्ञानी न होकर प्रत्युत मस्यज्ञान और श्रुताज्ञानवाले नियमतः होते हैं । मनोयोग, वचनयोग और काययोग इन तीन योग वाले होते हैं। उपयोगद्वार में ये साकार और अनाकार दोनों प्रकार के उपयोगवाले होते हैं। संज्ञाद्वार में ये आहार, भय, मैथुन और परिग्रह इन चार संज्ञाओं वाले होते हैं। कषायद्वार में इनके क्रोधादि चारों कषायें होते हैं । समु. द्घात द्वार में आदि के वेदना, कषाय और मारणान्तिक ये तीन समु. द्घात इनके होते हैं। ये समवहत होकर भी मरते हैं और असमय. हत होकर भी मरते हैं । साताप और असातारूप दोनों प्रकार की इनको वेदना होती है। ये स्त्रीवेद वाले और पुरुषवेद वाले होते हैं नपुंसक वेद इनमें नहीं होता है। स्थिति यहां जघन्य से सातिरेक પહેલી ચાર વેશ્યાઓ અહી હેય છે. તે જ સમ્યગ્દષ્ટિ અથવા મિશ્રદષ્ટિ વાળા હોતા નથી. પરંતુ મિથ્યા દષ્ટિવાળા જ હોય છે. તેઓ જ્ઞાની હતા નથી પરંતુ મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન એ બે અજ્ઞાન વાળા હોય છે. તેઓ મનોવેગ, વચનચાગ અને કાયયાગ એ ત્રણ પ્રકારના રોગવાળા હોય છે. ઉપગ દ્વારમાં તેઓ સાકાર અને અનાકાર એ અને પ્રકારના ઉપયોગ વાળા હોય છે. સંજ્ઞા દ્વારમાં તેઓ આહાર, ભય, મૈથુન, અને પરિગ્રહ એ ચાર પ્રકારની સંજ્ઞાવાળા હોય છે. કષાય દ્વારમાં તેઓના ક્રોધ વિગેરે ચારે પ્રકારના કષા હોય છે. સમુદ્દઘાત દ્વારમાં તેઓને વેદના, કષાય અને મારથાનિતક એ ત્રણે સમુદ્દઘાત હોય છે. તે સમુદ્રઘાત કરીને પણ મરે છે. અને સમુદૃઘાત કર્યા વિના પણ મરે છે. તેઓને સાતા અને અશાતા એમ બન્ને પ્રકારની વેદના હોય છે તેઓ સ્ત્રીવેદ અને પુરુષ વેદવાળા હોય છે. નપુંસક વેદવાળા હતા નથી. અહિં સ્થિતિ જઘન્યથી સાતિરેક પૂર્વ કે