________________
રઉદ્
भगवती सूत्रे
"
वारश्रयं समुत्पत्तेः पट् षष्टिः सागरोपमाणि भवन्ति । चतस्रः पूर्वकोटचश्च चतुर्षु. नारकभवान्तरितेषु मत्स्यभवेषु भवन्तीति । अतोऽवसीयते सप्तम्यां पृथिव्यां जघन्यस्थितिपुंस्कतस्त्रीनेव वारानुत्पद्यते इति । अन्यथैवंविधं भवग्रहणकालपरिमाणं कथं स्यात् ? । इह चोत्कृष्टकालस्य विवक्षा, तेन जघन्यस्थितिषु त्रीने वारानुत्पादितः । एवंहि चतुर्थी पूर्वकोटिलभ्यते उत्कष्टस्थितिषु पुनर्वारद्वयोरपादनेन त्रयत्रिशत्सागरोपमाणां द्विगुणने षट्षष्टिः सागरोपमाणां लभ्यते, पूर्वकोस्तुति एवेति प्रथमो नमः | १|
गमनागमन किया करता है । इस कथन का सार ऐसा है कि सप्तम पृथिवि में ३ बार की उत्पत्ति से ६६ सागरोपम हो जाते हैं, तथा चार पूर्वकोटी अधिकता जो इसमें कही गयी है वह नारक भवों से अन्तरित मत्स्य भवों की अपेक्षा से कही गयी है, इससे यह निश्चय होता है कि सप्तम पृथिवी में जघन्य स्थिति को लेकर इसका तीन बार तक ही. उत्कृष्ट से उत्पाद हो सकता है, यदि ऐसी बात नहीं होती तो फिर जो इस प्रकार से भव ग्रहण का काल परिमाण कहा गया है वह कैसे बन सकता है ? यहाँ उत्कृष्ट काल की विवक्षा है इससे जघन्य स्थिति वाले नैरयिकों में इसे तीन बार उत्पादित कहा गया है । अतः यहां चार पूर्वकोटियां प्राप्त होती है, किन्तु उत्कृष्ट स्थिति वाले नैरयिकों में दो बार के उत्पाद से ६६ सागरोपम का प्रमाण लभ्य होता है और पूर्वकोटियां तीन ही लभ्य होती है ऐसा यह प्रथम गम है |१|
આ કથનના સાર એ છે કે—સાતમી પૃથ્વીમાં ૫ પાંચ વારની ઉત્પત્તિથી ૬૬ છાસઠ સાગરાપમ થઇ જાય છે. તથા તેમાં ચાર પૂવ કોટિ અધિક પશુ જે કહેલ છે, તે નારક ભવેથી અતિત મત્સ્ય ભવાની અપેક્ષાથી કહી છે તેથી એ નિશ્ચય થાય છે કે સાતમી પૃથ્વીમાં જઘન્ય સ્થિતિને લઈને તેના ઉત્કૃષ્ટથી ત્રણ વાર જ ઉત્પાદ થઇ શકે છે, જો એમ ન હૈાત તે। પછી આ રીતે જે ભવ ગ્રહણ કાલ, પરિણામ કહેલ છે, તે કેવી રીતે બની શકત ? અહિયાં ઉત્કૃષ્ટ કાળની વિવક્ષા કરેલ છે. તેથી જઘન્ય સ્થિતિ વાળા નૈરિયકામાં તેને ત્રણવાર ઉત્પાત કહેલ છે જેથી અહિયાં ચાર પૂર્વ કાઢિ થઇ જાય છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકીયામાં એ વારના ઉત્પાદથી ૬૬ છાસઠ સાગરોપમનુ પ્રમાણે પ્રાપ્ત થાય છે, અને પૂર્વ કાઢી ત્રણુજ પ્રાપ્ત થાય છે. આ રીતે આ પહેલા ગમ કહેલ છે.