________________
३०४
___ भगवती चतस्रो लेश्या वक्तव्याः, एषु देवोत्पत्तिसद्भावात् । स्थितिघन्येनान्तर्मुहूर्तम् , उत्कृष्टतो वर्षदशसहस्राणि, अवगाहना मूले कन्दे धनुष्कपृथक्त्वम्, स्कन्धे त्वचि शाखायां च गव्यूतपृथक्त्वम्, प्रयाले पने धनुः पृथकलम् पुष्पे हस्तपृथक्त्वं पत्रे वीजे चागुलपृथक्त्वम् सर्वत्र जघन्यतोऽगुलस्यासंख्येयभागम् एतदतिरिक्तं सर्व दशस्वपि उद्देशकेषु शालिकवर्गदेवेति। एवमगस्त्यादि, बहु बीजकफलविषयके तृतीयवर्गे दशोदेशका मूलादिका यथा वर्णिता भवन्तीति ।सू.१॥
द्वाविंशतितमशतके तृतीयो वर्गः समाप्तः ॥ यहां चार लेश्याएँ होती है यहां स्थिान जघन्य से अन्तर्मुहूर्त की है और उत्कृष्ट ले १० हजार वर्ष की है, अवगाहना मूल, कन्द, इन दो द्वारों में धनुष्क पृथक्त्व की है स्कन्ध, त्वचा, और शाखा इन द्वारों में गव्यूपृथक्त्व की है प्रवाल एवं पत्र में धनुः पृथक्त्व की है पुष्प में हस्तपृथक्त्व की है पत्र एवं बीज द्वार में अंगुलपृथक्त्व की है यह अवगाहना कथन उत्कृष्ट की अपेक्षा से है जघन्य की अपेक्षा से अवगाहना सर्वत्र अङ्गुल के असंख्यातवें भागप्रमाण है। इस भिन्नता से अतिरिक्त और सब कथन दशों उद्देशकों में शालिवर्ग के जैसा ही है इस प्रकार अगस्त्यादिक बहुबीजकफल के विषय वाले इस तृतीयवर्ग में मूलादिक दश उद्देशक वर्णित हुए हैं ।सू०१॥
॥ तृतीय वर्ग समाप्त २२-३॥ થવાને કારણે અહિયાં ૪ ચાર લેશ્યાઓ હોય છે. અહિયાં સ્થિતિ જઘન્યથી અંતર્મુહર્તની છે, અને ઉત્કૃષ્ટથી ૧૦ દસ હજાર વર્ષ સુધીની છે. અવગાહના મૂળ અને કંદ એ બે દ્વારમાં ધનુષ્ક પૃથકૃત્વ નીજ છે. સ્કંધ, ત્વચાછાલ અને શાખા-ડાળ આ દ્વારમાં ગભૂત (બે ગાઉ) પૃથકત્વની છે પ્રવાલ અને પત્રમાં ધનુપૃથક્વની છે. પુષ્પમાં હસ્ત પૃથકૃત્વની છે. પત્ર અને બીજ દ્વારમાં આગળ પૃથફત્વની છે–અવગ હનાનું કથન ઉત્કૃષ્ટની અપેક્ષાએ છે. અને જઘન્યની અપેક્ષાએ અવગાહના બધે જ આગળના અસંખ્યાત ભાગ પ્રમાણુવાળી કહી છે. આ રીતના ફેરફાર સિવાય બીજુ-તમામ કથન દશે ઉદેશાઓમાં શાલીવર્ગના કથન પ્રમાણે જ છે. આ રીતે અગતીયા વિગેરે બહુ બીજવાળા ફળના વિષયવાળા આ ત્રીજા વર્ગમાં મૂળ વિગેરે સંબંધી દશ ઉદેશાઓનું વર્ણન કરેલ છે. સૂ૦૧
ત્રીજે વર્ગ સમાપ્ત ર૨-૩