________________
प्रमेयचन्द्रिका टीका श०२१ ३.२ उ. १-१० कलायादि धान्यगतजीवनि० २४५
टीका--'अह भंते' अथ भदन्त ! 'कलायमसूर' कलायो धान्यविशेषः 'मसूर' मसुरोऽपि धान्यविशेष तिल' तिलोऽपि धान्यविशेष एवं स्नेहप्रधानकः तैलानां निमित्तभूतः 'सुग्ग' मुद्गा, धान्यविशेषो द्विदल: 'मूग' इति लोकमसिद्धः 'मास' मापः अयमगि द्विदलो धान्यविशेषः 'उरद' इति लोकप्रसिद्धः 'निष्फाव' निष्फावा लत्या प्रादुर्भवति 'वाल' इति लोकमसिद्धः 'कुलत्थ' कुलस्थोऽपि द्विदलो धान्यविशेषो 'आलिसंदग' आलिसन्दको धान्यविशेषो द्विदल एव 'सतीण' सतीणोऽपि धान्यविशेष एव 'हरिमंथगाणं' हरिमन्थकाः 'चना' इति लोकप्रसिद्धाः कलायादारभ्य हरिमन्यकपर्यन्तानामितरेतरयोग
टीकार्थ गौतमस्वामी ने प्रतु ले ऐसा पूछा है-हे भदन्त ! धान्य विशेषरूप जो ये कलाय, मसूर, तिल, मुन्न माष, निष्पाच, कुलस्थ, आलिसन्दक, सतीण एवं हरिमन्धक्क हैं सो इनके मूलरूप से जो जीव उत्पन्न होते हैं वे 'कोहितो उववज्जति' कहां से आकरके उत्पन्न होते हैं ?, कलाय नाम मटर का है, मसूर प्रसिद्ध है यह धान्य विशेष हैं स्नेहप्रधान धान्यविशेष का नाम तिल है इसले तैल निकाला जाता है मुद्ग नाम मूग का है यह द्विदलों वाला होता है । भाष-उड़द का नाम है, निष्फाव-चाल को कहते हैं । कुलथी का नाम कुलत्थ है, यह भी दो दलों वाला होता है आलिसन्दक भी धान्य विशेष है और यह भी हिदलों वाला होता है, सतीण भी ऐसा ही होता है हरि--
ટીકાઈ—ગીતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું કે-હે ભગવાન ધાન્ય વિશેષ રૂપ જે કલાય-(ચણ કે વટાણા) મસુર, તલ, મગ, અડદ નિષ્પાવ (વાલ) કળથી આલિસક, સતીણ અને હરિમથક (કાળા ચણા) છે તેના भू॥३५थी २ वे पन थाय छ, तेमा-ओहिता उववज्जत' यांथी આવીને તે તે રૂપે ઉત્પન્ન થાય છે ? કલાયામ મટર (વટાણું)નું છે, મસૂર પ્રસિદ્ધ જ નેહ-તેલ પ્રધાન ધાન્ય વિશેષનું નામ તલ છે. તેમાંથી તેલ કહાડવામાં આવે છે. સુત નામ મગનું છે. આ બે દળવાળા હોય છે. માષ અડદનું નામ છે. નિષ્ણાવ વાળને કહે છે. કળથીને કુલત્થ કહે છે, આ પણ બે દળવાળું હોય છે. અને અભિનંદક પણ ધાન્ય વિશેષ છે. અને તે પણ બે દળ વાળા હોય છે. સતીશુ પણ એ જ પ્રમાણે હોય છે. હરિમર્થીક ચણાને કહે છે, કહેવાનું તાત્પર્ય એજ છેકે