________________
૨૮૮
भगवतीस्त्र गौतम ! जनयेत् इत्यादि । तदयं प्रज्ञापनामकरणस्य निकृष्टोऽर्थः तथाहि-हे भदन्त ! किं कृष्णलेश्यो मनुष्यः कृष्णलेश्यं गर्भमुत्पादयेत् हन्त, गौतम ! कृष्ण. लेश्यो मनुष्यः कृष्णलेश्यं गर्भमुत्पादयेत् । कृष्णलेश्यः खलु भदन्त ! मनुष्यः नीललेश्य गर्भमुत्पादयेत् किम् ? हंत गौतम ! उत्पादयेत् कृष्णलेश्यो मनुष्यः कापोततेन पद्मशुक्ललेश्यं गर्भमुत्पादयेत् किम् ? हन्त गौतम ! कृष्णलेश्यो मनुष्यः कापोतलेश्यगर्भादारभ्य शुक्ललेश्यपर्यन्त गर्भमुत्पादयेत् , एवं नीललेश्यो मनुष्यः कृष्णलेश्यं गर्भमुत्पादयेत् एवमेव कापोततेनः पद्मशुक्ललेश्यायुक्तगर्मविषयेऽपि ज्ञातव्यम् । एवं कृष्णलेइयो मनुष्यः कृष्णलेश्यायुक्तस्त्रीतः कृष्णलेश्यावन्तं गर्भमुत्पादयेत् एवमेव सर्वारवपि कर्मभूमिषु अकर्मभूमिपु च मनुष्यविषये ज्ञातव्यम् है। इसी प्रकार से कृष्णलेश्यावाला मनुष्य कापोनलेश्यावाले गर्भ को तेजोलेश्यावाले गर्भ को पालेश्यावाले गर्भ को और शुक्ललेश्यावाले गर्भ को क्या उत्पन्न कर सकता है ? हां, गौतम! कृष्णलेश्यावाले मनुष्य कपोतलेक्योवाले गर्भ को पद्मलेश्यावाले गर्भ को और शुक्ललेश्यावाले गर्भ को उत्पन्न कर सकता है । इसी प्रकार से नीललेश्यावाला मनुष्य कृष्णलेश्याबाले गर्भ से लेकर शुक्ललेश्यावाले गर्भ तक उत्पन्न कर सकता है इसी प्रकार से कृष्णलेश्यावाला मनुष्य कृष्णलेश्या युक्त स्त्री से कृष्गलेश्यावाले गर्भ को उत्पन्न कर सकता है इसी प्रकार का कथन समस्न कर्मभूमि और अकर्मभूमि के मनुष्यों के सम्बन्ध में
લેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે? હા ગૌતમ કૃષ્ણલેશ્યાવાળે મનુષ્ય નીલ લેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે. એ જ રીતે કૃષ્ણ લેશ્યાવાળા મનુષ્ય કાપિત લેશ્યાવાળા ગર્ભને, તે જેલેશ્યાવાળા ગર્ભને, પલેશ્યાવાળા ગર્ભને અને શુકલ લેક્ષાવાળા ગર્ભને ઉપન્ન કરી શકે છે? હા ગૌતમ? કૃષ્ણલેશ્યાવાળે મનુષ્ય, કાપત લેશ્યાવાળા ગર્ભને, પદ્મ લેશ્યાવાળા ગર્ભને અને શુકલ વેશ્યા વાળા ગર્ભને ઉત્પન્ન કરી શકે છે. અને એજ રીતે નીવ લેશ્યાવાળો મનુષ્ય કૃષ્ણ લેશ્યાવાળા ગર્ભથી લઈને શુકલ લેશ્યાવાળા પર્યન્તના ગર્ભને ઉત્પન્ન કરી શકે છે. અને એ જ રીતે કૃષ્ણલેશ્યાવાળો મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીથી ગુલેશ્યાવાળા ગર્ભને ઉપન્ન કરી શકે છે, આ પ્રમાણેનું કથન સઘળી કર્મ