________________
भगवतीस्त्र
नादि संबन्धि विचारः करिष्यते ७ । नितिनामकोऽहमोद्देशको-यत्रैकेन्द्रियादि जीवानामुत्पतिविपये विचारः करिष्यते ८ । करणनामको नवमोदेशको-यत्र द्रव्यादिकरणनिपये विचारः करिष्यते ९ । वनचरसुरनामको दशमोद्देशको-यत्र वानव्यन्तरदेवविषयको विचारः करिष्यते १० । एवं रूपेण अस्मिन् एकोनविशतितमे शतके दशोदेशकाः सन्तीति ।।
मूलम्-रायगिहे जाव एवं वयासी कइ णं भंते! लस्साओं पन्नताओ गोयसा! छ ल्लेस्साओ पन्नताओ, तं जहा एवं जहा पन्नवणाए चउत्थो लेस्सुद्देल्लो भाणियको निरवसेसो सेवं भंते ! लेवं भंते! ति॥१॥
छाया-राजगृहे यावद् एवमवादीत् कति खलु भदन्त ! लेश्याः प्रज्ञप्ताः गौतम पडलेश्याः प्रज्ञप्ताः तद्यथा एवं यथा प्रज्ञापनायाः चतुर्थीलेश्योद्देशको भगिजन्यो निरवशेषः । तदेवं गदन्त । तदेवं भदन्त ! इति ॥१० १॥ संबन्धी विचार किया गया है अतः इसी संबन्ध को लेकर इस उद्देशे का नाम भवन हुआ है निवृत्तिनामके ८३ उद्देशे में एकेन्द्रियादि जीवों की उत्पत्ति के विषय में विचार किया गया है अतः इसीसे इस उद्देशे का नाम निवृत्ति ऐसा हुआ है करण नाम के ९३ उद्देशे में द्रव्यादिकरण के विषय में विचार किया गया है इससे इस उद्देशे का नाम करण उद्देश हुआ है और १० वे उद्देशे में वनचरसुर वानव्यन्तर के सम्बन्ध में विचार किया गया है इसलिये इस उद्देशे का नाम वनचरसुर उद्देश ऐसा हुआ है इस प्रकार से इस १९ वें शतक में ये १० उद्देशे हैं। નામને સાતમે ઉવેશે છે. તેમાં ભવન સંબંધી વિચાર કરવામાં આવ્યું છે, તેથી આ સંબંધને લઈને આ ઉદ્દેશાનું નામ ભવન ઉદ્દેશ એ પ્રમાણે થયું છે. નિવૃતિ નામના આઠમાં ઉદ્દેશામાં એકેન્દ્રિય વિગેરે જીવની ઉત્પત્તિના વિષયમાં વિચાર કરવામાં આવ્યો છે. તેથી ઉદ્દેશાનું નામ નિવૃત્તિ એ પ્રમાણે થયું છે. કરણ નામના નવમાં ઉદ્દેશામાં દ્રવ્ય વિગેરે કરણના વિષયમાં વિચાર કરવામાં આવે છે. તેથી આ ઉદ્દેશાનું નામ કરણ ઉદ્દેશ એ પ્રમાણે થયું છે. અને દશમાં ઉદ્દેશામાં વનચર સુર વાનવ્યન્તર દેવના સંબંધમાં વિચાર કરવામાં આવ્યું છે. તેથી આ ઉદ્દેશાનું નામ “વનચરસુર એ પ્રમાણે થયું છે. આ રીતે એગણમા શતકમાં આ દશ ઉદ્દેશાઓ છે.