________________
प्रमैयन्द्रिका टीका श०१७ उ०९ सू०१ रत्नप्रभादिषु अकायिकोत्पत्तिनि० ५०७ राम्य ईषत् प्राग्मारापृथिवीपर्यन्त सप्तपृथिवीसम्बन्ध्यपूकायिकजीवानामुपपातो वर्णयितव्य इतिभावः । 'सेव भंते ! सेव भंते ! चि' तदेव भदन्त । तदेवं भदन्त ! इति ॥मू०१॥ ॥ इति श्री विश्वविख्यात-जगवल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभाषाकलितललितकलापालापकाविशुद्धगधपधनैकग्रन्थनिर्मापक, वादिमानमर्दक-श्रीशाहूच्छत्रपति कोल्हापुरराजप्रदत्त'जैनाचार्य' पदभूषित - कोल्हापुरराजगुरुबालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मदिवाकर -पूज्य श्री घासीलालतिविरचितायां श्री "भगवतीसूत्रस्य" प्रमेयचन्द्रिकाल्यायां व्याख्यायां सप्तदशशतके
अष्टमोद्देशका समाप्तः ॥१७-८॥ सम्बन्धी उपपात के कथन को सुनकर गौतम ने प्रभु से कहा है भदन्त ! आपके द्वारा प्रतिपादित किया गया यह विषय ऐसा ही है अर्थात् सर्वथा सत्य है २। इस प्रकार कहकर वे गौतम संयम और तप से आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये । सू०१॥
जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजी महाराजकृत "भगवतीसूत्र" प्रमेयचन्द्रिकाव्याख्याके सत्तरहवें शतक का
आठवां उद्देशक समाप्त ॥१७-८॥ આ અકાયિકના ઉપપાતને કથનને સાંભળીને ગૌતમસ્વામીએ પ્રભુને કહ્યું કે હે ભગવન આપે પ્રતિપાદન કરેલ આ વિષય યથાર્થ છે. અર્થાત આપે જે પ્રમાણે કહ્યું છે તે સઘળું તેમજ છે. આપે કહેલ સઘળું કથન સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને તે ગૌતમ સ્વામી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા છે સૂ૦ ૧. જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજયશ્રી વાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સત્તરમા શતકને આઠમો ઉદ્દેશક સમાસ ૧૭-૮
-
-