________________
. भगवती ४९० पुद्गलग्रहणं करोति पूर्व पुद्गलग्रहणं कुत्या पश्चादुत्पद्यते, एवं रूपेण उत्पत्तिसमाप्त्यो ने पूर्वापरीभावनियमः किन्तु कदाचित् पूर्वमुत्पद्य पश्चात् पुद्गलान् गृह्णाति पूर्व वा पुद्गलग्रहणं कृत्वा पश्चाद् उत्पद्यते इति उत्तरत्याशय इति । जीवो मारणान्तिकसमुद्घातानिवृत्त्य यदा पूर्वशरीरं सर्वथा एरित्यज्य कन्दुकगत्या सर्वात्ममदेश सई उत्पत्तिप्रदेशं गच्छति तदा पूर्व समुत्पन्नो भवति पश्चात् पुद्गलान् आहरति परन्तु यदा मरणसमुद्घातं कुर्वन्नेव म्रियते वदा ईलिकागत्या उत्पत्तिस्थानमेति तदापयम है पश्चात् वहां उत्पन्न हो जाता है-ऐसा भी है। तात्पर्य इसका ऐसा है कि सौधर्मकल्प में गमन के योग्य कोई पृथिवीकायिक जीव रश्नप्रभा पृथिवी से निकलकर सौधर्मकल्प में उत्पन्न हो गया तो ऐसा वह जीव वहां उत्पन्न होकर के बाद में आहारपुगलों को ग्रहण करता है, तथा पहिले से ही आहारपुद्गलों को ग्रहण करके पश्चात् वहां उत्पन्न हो जाता है, इस रूप से पश्चात् उत्पत्ति और समाप्ति में पूर्वापर भाष रूप नियम नहीं बनता है । परन्तु फिर भी इस उत्तर को केवल यही आशय है कि कदाचित् पहिले यह उत्पन्न होकर बाद में आहारपुद्गलो को ग्रहण करता है । और पहिले आहारपुद्गलों को ग्रहणकर बाद में वह वहां उत्पन्न होता है। इसका स्पष्टीकरण इस प्रकार से समझना चाहिये । जब जीव मारणान्तिक समुद्घात से निवृत्त हो जाता है और पूर्व शरीर को सर्वथा छोड़ देता है, तब वह अपने उत्पत्ति
છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે-સૌધર્મક૯પમાં ગમન કરવાને યોગ્ય કઈ પૃથ્વીકાયિક જીવ રત્નપ્રભા પૃથ્વીમાં હોય અને તે મારાન્તિક સમુઘાત કરીને તે રત્નપ્રભા પૃથ્વીથી નીકળીને સીધર્મકલ્પમાં ઉત્પન્ન થઈ જાય તે એ તે જીવ ત્યાં ઉત્પન્ન થઈને તે પછી આહાર પુલોને ગ્રહણ કરે છે, તથા પહેલાંથી જ આહાર પલેને ગ્રહણ કરીને પછીથી ત્યાં ઉત્પન્ન થઈ જાય છે આ રીતે તે પછીથી ઉત્પત્તિ અને સમાપ્તિમાં પૂર્વાપર ભાવરૂપ નિયમ બનતે નથી. પરંતુ આ ઉત્તરને કેવળ એજ આશય છે કે-કદાચિત પહેલાં તે ઉત્પન્ન થઈને તે પછી આહાર લેને ગ્રહણ કરે છે. અને કેઈવાર પહેલાં આહાર પુદગલેને ગ્રહણ કરીને તે પછી તે ત્યાં ઉત્પન્ન થાય છે. આ કથનનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે જ્યારે જીવ મારણાન્તિક સમુદુઘાતથી નિવૃત્ત થઈ જાય છે, અને પૂર્વ શરીરને સર્વથા છેડી દે છે. ત્યારે તે પિતાના ઉત્પત્તિ સ્થાનમાં દડાની માફક પિતાના સઘળા આત્મપ્રદેશની સાથે જ ચાલ્યા જાય છે, એ રિથતિમાં તે પહેલાં ત્યાં ઉત્પન્ન