________________
प्रमेयचन्द्रिका टीका श० १२० १० सू० ३ रत्नप्रभादिविशेषनिरूपणम्
४४५
पर्यायै र्व्यपदिष्टः सन् अवक्तव्यम् ३ वस्तु स्यात् - नहासौ आत्मा सद्रूप इति वक्तुं शक्यः तस्य परपर्यायापेक्षयाऽनात्मयात् असद्रूपत्वात् नापि असौ अनात्मेति वक्तुं शक्यः स्वपर्यायापेक्षया तस्य अस्त्रत्वात् सद्रूपत्वात्, अवक्तव्यत्वं चानात्मात्मशब्दापेक्षयैव न तु सर्वथा, अवक्तव्यशब्देनैव तस्योच्यमानत्वात्, अनभिलाप्यभावानामपि भावपदार्थवस्तुप्रभृतिशब्दैरन भिलाप्यचन्देन वाऽभिलाप्यः
6
तथा - तदुभय-स्वपर उभय-पर्यायों से आदिष्ट होने पर अवक्तव्यं होता है३, क्योंकि जिस समय ऐसा कहा जाता है कि पंचप्रदेशिक स्कंध आत्मा - सद्रूप है वह उस समय सद्रूप ही है, ऐसा नहीं माना जा सकता क्यों कि परंपर्याय की अपेक्षा यह उसे समय असद्रूप भी तो है । तथा यह अनात्मारूप है, जब ऐसा कहा जाता है तब यह उस समय अनात्मारूप ही है ऐसा नहीं माना जा सकता क्योंकि स्वपff की अपेक्षा यह उस समय सद्रूप भी है इसलिये युगपत् यह सद्रूप से और असद्रूपसे वक्तुं अशक्य होने से अवक्तव्य कोटि में आ जाता है, यहां यह इन्हीं शब्दों द्वारा अवक्तव्य कहा गया जानना चाहिये - सर्वथा यह अवक्तव्य है ऐसा नहीं जानना चाहिये क्योंकि यदि सर्वथा इसे अवक्तव्ध कहा जावेगा तो यह अवक्तव्य शब्द से भी नहीं कहा जा सकेगा अतः अवक्तव्य शब्द से यह वक्तव्य होता है, जैसे कि जो पदार्थ अनभिलाप्य कहे जाते हैं वे भाव, पदार्थ, वस्तु,
7
પર્યાય) પોંચાની અપેક્ષાએ આદિષ્ટ થાય છે, ત્યારે અવકતવ્ય રૂપ હાય છે કારણ કે યારે એવુ કહેવામાં આવે છે કે પચપ્રદેશિક 'સ્કંધ આત્મા– સરૂપ છે, ત્યારે તે સસ્તુંરૂપ જ છે એવું માની શકાતુ' નથી કારણ કે પરપર્યાયની અપેક્ષાએ તે સમયે તે અસદૂરૂપ પણ હાય છે. તથા તે અનાત્મ રૂપ (અસદૃરૂપ) છે એવુ જ્યારે કહેવામાં આવે ત્યારે તે અનાત્મ રૂપ જ છે એવુ માની શકાતુ નથી, કારણ કે સ્વપર્યાયની અપેક્ષાએ તે સમયે તે સદ્ગુરૂપ પશુ હાય છે. આ પ્રકારે એક સાથે સરૂપ અને અસરૂપ શબ્દો વડે તેનુ કથન થઈ શકતુ નથી, તે કારણે તે અવક્તવ્ય કાઢિમાં આવી જાય છે અહી તેને આ શબ્દ દ્વારા જ વકતવ્ય કહેવામાં આવ્યે છે, એમ સમ જવુ જોઈએ, તે સથા અવકતવ્ય છે એવું માનવું જોઇએ નહી”, કારણુ કે જો તેને સવ થા વકતવ્ય કહેવામાં આવશે તેા તેને અવકતવ્ય શબ્દ વડે પણ કહી શકાશે નહી. તેથી અવકતવ્ય શબ્દ વડે તે વાતન્ય હોય છે જેમ કે જે પદાર્થાં અનભિલાપ્ય કહેવાય છે, તે ભાવ, પદાર્થ, વસ્તુ અાદિ