________________
प्रमेयचन्द्रिका टीका श० १२ उ०९ सू० ५ भव्यद्रव्यदेवाद्वर्त्तननिरूपणम् ३३५ नरदेवानां देवेत्पादो लभ्यते तत्तेपां नरदेवत्वत्यागेन धर्मदेवत्वमाप्तावेव देवेपूत्पादो भवतीति न कश्चित्प्रकृते विरोधः । गौतमः पृच्छति - 'जइ नेरइएस उचवज्र्ज्जति० ?' हे भदन्त ! यत् खलु नरदेवा नैरयिकेषु उत्पद्यन्ते, तत् किं रत्नप्रभापृथिवी नैरयिकेषु ? किंवा शर्करामभापृथिवी नैरयिकेपु ? किंवा वालुकाममापृथिवी नैरयिकेषु ? किंवा पङ्कमभापृथिवी नैरयिकेषु ? किंवा धूमप्रभा पृथिवी नैरयिकेषु ? किंवा तमःप्रभापृथिवी नैरयिकेषु ? किंवा अधःसप्तमीपृथिवी नैरयिकेषु उपपद्यन्ते ? भगवानाह - 'सत्तसु चि पुढवीसु उववज्जंति' हे गौतम! नरदेवा उद्वर्तनानन्तरं Trader नरदेवों का देवों में उत्पाद भी सुना जाता है सो इसका कारण यह है कि वे नरदेवश्व का त्याग कर धर्मदेवत्व को प्राप्त करके ही देवों में उत्पन्न होते हैं- नरदेवत्व की स्थिति में रहते हुए वे देवगति के बन्धक नहीं होते हैं । इस प्रकार से प्रकृति कथन में कोई विशेष नहीं आता है । अब गौतम स्वामी प्रभु से ऐसा पूछते हैं-माना कि नरदेव नैरयिकों में ही उत्पन्न होते हैं-सो क्या वे रत्नप्रभा पृथिवी के नैरयिकों में उत्पन्न होते हैं ? किंवा शर्कराप्रभा पृथिवी के नैरयिकों में उत्पन्न होते हैं ? या बालुकाप्रभापृथिवी के नैरयिकों में उत्पन्न होते हैं ? या पङ्कप्रभा पृथिवी के नैरयिकों में उत्पन्न होते हैं ? या धूमप्रभापृथिवी के नैरकों में उत्पन्न होते हैं ? या तमः प्रभा पृथिवी के नैरयिकों में उत्पन्न होते हैं ? या अधः सप्तमी पृथिवी के नैरयिकों में उत्पन्न होते हैं ? इसके उत्तर में प्रभु कहते हैं-' सत्तसु वि पुढवी उववज्जंति '
ચક્રવર્તી રૂપ નરદેવામાં ઉત્પાદ થયાનું પણ જાણવામાં આવે છે, તેનું કારણુ એ છે કે તેમણે નરદેવત્વ (ચક્રવર્તી)ના પરિત્યાગ કરીને ધમ દેવત્વ *ગીકાર કર્યુ હાય છે આ રીતે તેમને દેવગતિ પ્રાપ્ત થઈ શકે છે પરતુ નવદેવત્વની સ્થિતિમાં જ રહેનાર જીવે તે દેવગતિના અન્યક હોતા નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-હે ભગવન્! નરદેવે નરદેવ સખંધી આયુષ્ય પૂરૂ કરીને નારકામાં ઉત્પન્ન થતા હોય, તે સાત નરકો પૈકી કઈ નરકના
નારકામાં ઉત્પન્ન થાય છે? શું રત્નપ્રભાના નારકોમાં ઉત્પન્ન થાય છે? કે શકરાપ્રભાના નારકામાં ઉત્પન્ન થાય છે કે વાલુકાપ્રભાના નારકામાં ઉત્પન્નથાય છે? કે પ`કપ્રભાના નારકામાં ઉત્પન્ન થાય છે? કે ધૂમપ્રભાના નારકામાં ઉત્પન થાય છે? કે તમઃપ્રભાના નારકામાં ઉત્પન્ન થાય છે? કે અધઃ સપ્તમી પૃથ્વીના નારકામાં ઉત્પન્ન થાય છે?
महावीर अभुना उत्तर-" सत्तसु वि पुढवी उत्रवज्जंति” हे गौतम! तेथे नरદેવભવસ બધી આયુષ્ય પૂરૂ કરીને સાતે પૃથ્વીએના નારુકામાં ઉત્પન્ન થાય છે,