________________
भगवती सूत्रे माद - ' दिसि' इत्यादि, दिशि दिशमाश्रित्य प्रथम उद्देशकः १, संवृतानगारयो द्वितीयोदेशकः २, आत्मऋद्वया देवो देवीवा आवासान्तराणि व्यतिक्रामेदित्याद्यर्थाभिधायकस्तृतीयोदेशकः ३ श्यामहग्स्यभिधानश्रीमहावीरशिष्यप्रश्नविपयकश्चतुर्योदेशकः ४ चमराद्यग्रमहिपीरूप देवीप्ररूपणार्थ, पञ्चमोहेशः ५, सुधर्मसभा प्रतिपादनार्थ पटः उद्देशकः ६, उत्तरस्यां दिशि येऽन्तरद्वीपास्तत्म तिपादनार्थ अष्टाविंशतिरुदेशकाः २८, तथा चादितो दशमे शतके चतुस्त्रिंशदुद्देशा भवन्तीति भावः ॥ १ ॥
पादन करने के निमित्त ३४ उद्देशक कहे हैं । इन उद्देशकों में कौनसा विषय कहा गया है - इसको संग्रह करके प्रकट करनेवाली यह गाधा है । इसमें यह प्रकट किया गया है कि दिशाको लेकर प्रथम उद्देशक कहा गया है, संवृत्त अनगारको लेकर द्वितीय उद्देशक, " आत्मऋद्धि से देव अथवा देवी आवासान्तरोंको उल्लघन कर सकती है " इत्यादि संबंध को लेकर तृतीय उद्देशक, श्याम हस्ती नामके श्री महावीरस्वामीके शिष्य के प्रश्न को लेकर चतुर्थ उद्देशक, चमरादि इन्द्रकी अग्र महिषी रूप देवी सम्बन्ध में पांचवां उद्देशक, तथा सुधर्मा सभाका प्रतिपादन करनेवाला छठा उद्देशक कहा गया है । और उत्तर दिशाके २८ अन्तर्छापको प्रतिपादन करनेवाले २८ उद्देशक कहे गये हैं इस प्रकार इस दशवे शतक में आदिसे लेकर ३४ उद्देशक हैं ।
નિમિત્તે ૩૪ ઉદ્દેશા આપવામાં આવ્યા છે. આ ઉદ્દેશાઓમા કયા કયા વિષયનું પ્રતિપાદન કરવમાં આવ્યુ છે તે આ ગાથામાં પ્રકટ કરવામાં આવ્યુ છે. પહેલા ઉદ્દેશામા દિશાએ વિષે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. બીજા ઉદ્દેશામાં સંવૃત્ત અણુગારનું કથન કરવામા આવ્યું છે. “ આત્મઋદ્ધિ વડે દેવ અથવા દેવી આવા સાન્તાને એળગી શકે છે, ” ઈત્યાદિ વિષયનુ ત્રીજા ઉદ્દેશામાં પ્રતિપાદન કરાયું છે. મહાવીર સ્વામીના શ્યામહસ્તી નામના શિષ્યના પ્રશ્નોનુ ચાથા ઉદ્દેશામાં પ્રતિપાદન કરવામાં આવ્યુ છે. ચમરાદિ ઇન્દ્રની અથમહિષી (પટ્ટરાણી) રૂપ દેવી વિષે પાંચમાં ઉદ્દેશામાં વર્ણન કરવામાં આણ્યુ છે છઠ્ઠા ઉદ્દેશામાં સુધર્માં સભાનુ` પ્રતિપાદન કરાયું છે. ૭ થી ૩૪ સુધીના ૨૮ ઉદ્દેશાએમા ઉત્તર દિશાના ૨૮ અન્તદ્વી પાનું પ્રતિપાદન કરવામા આવ્યું છે. આ રીતે આ દશમા શતકમા કુલ ૩૪ ઉદ્દેશાએ છે,