SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ અર્ધો કલાક માટે પહોંચ્યું જે સંદેશ સમયસર પહોંચ્યા હતા તે માતા-પિતાને શ્રી વિનેદમુનિના શબરૂપે પણ ચહેરા જેવાને અને અ તિમ દર્શનને પ્રસંગ મળત પરંતુ અંતરાય કમેં તેમ બન્યું નહીં. આથી પ્લેઈનને ગ્રામ પડતું મૂકવામાં આવ્યું અને માતા-પિતા તા. ૧૪-૮-૧૭ના રોજ ટ્રેઈન મારફત ફદી પહોંચ્યાં, શ્રી દુર્લભજીભાઈ અને મણિબેને પૂજ્ય તપવીશ્રી લાલચંદજી મહારાજ સાહેબના દર્શન કર્યા. આ પ્રસંગે શ્રી લાલચ છ મહારાજ સાહેબે અવસરને પિછાણને અને પૈયનું એકાએક એક કરીને શ્રી વિનોદમુનિના માતા-પિતાના સાંત્વન અર્થે ઉપદેશ શરૂ કર્યું જેને ટૂંકમાં સાર આ પ્રમાણે છે– * હવે તે રત્ન ચાલ્યું ગયું ! સમાજને આશાદીપ ઓલવાઈ ગયો ! ઝટ ઊગીને આથમી ગયે ! હવે એ દીપ ફરીથી આવી શકે તેમ નથી” શ્રી વિનોદમુનિના સંસાર પક્ષના માતુશ્રી મણિબેનને મુનિશ્રીએ કહ્યું કેબેન! ભાવિ પ્રબળ છે. આ બાબતમાં મહાપુરૂએ પણ હાથ ધોઈ નાખ્યા છે એમ સૌને મરણને શરણ થવું પડે છે, તે પછી આપણા જેવા પામર પ્રાણીનું શું ગજું છે? હવે તે શોક દૂર કરીને આપણે એમના મૃત્યુને આદર્શ જોઈને માત્ર ધીરજ ધરવાની રહી. પૂ. શ્રી સમર્થમલજી મહારાજ સાહેબને અભિપ્રાય પ્રાથમિક તેમ જ અલ્પકાળના પરિચયથી મને શ્રી વિનોદમુનિના વિષે અનુભવ થયો, કે તેમની ધર્મપ્રિયતા અને ધર્માભિલાષા “બપ્રિયંકા વેમારા રે ને પરિચય કરાવતી હતી પ્રાપ્ત સંસારિક પ્રચૂર વૈિભવ તરફ તેમની રુચિ દષ્ટિગોચર થતી ન હતી પરંતુ તેઓ વીતરાગવાણીના સંસર્ગથી વિષયવિમુખ ધર્મકાર્યમા સદા તત્પર અને તલ્લીન દેખાતા હતા ખાસ પરિચયના અભાવે વૈરાગ્ય પણ તેમની ધારાથી તેમની ધર્માનુરાગિતા તથા જીવનચર્ચાથી કઠિન કાર્ય કરવામાં પણ ગભરાટના સ્થાને સુખાનુભવની વૃત્તિ લક્ષમાં આવતી હતી. શ્રી વિનોદમુનિના જીવનના બે પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેને ખુલાસો કરવામાં આવે છે. પ્ર ૧. તેમણે આજ્ઞા વગર સ્વયમેવ દીક્ષા કેમ લીધી? ઉત્તર-પાંચમાં આરાના ભદ્રા શેઠાણીના પુત્ર એવંતા (અતિમુક્ત) કુમારને તેમની માતુશ્રીએ દીક્ષાની આજ્ઞા આપવાની તદ્દન ના પાડી એટલે તેણે
SR No.009319
Book TitleBhagwati Sutra Part 09
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages770
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy