________________
-
-
-
१२८
भगवतीसूत्र इह दोन्नि, सेसं तं चेय जाव अहवा तिनि धूमप्पभाए एगे तमाए, एगे अहेसत्तमाए होज्जा' नवरं विशेषस्तु तत्र चतुर्णी नैरयिकाणामभिलापके एकः संचार्यते संचारितः, इह अत्र तु पञ्चानां नैरयिकाणाममिलापके द्वौ संचार्ये ते द्वौ संचारणीयाविन्यर्थः, शेपं तदेव पूर्ववदेव बोध्यम् , तदन्तिम विकल्पं सूचयन्नाह-यावत् -अथवा त्रयो धृमप्रभायाम् , एकस्तमःप्रभायाम् , एकोऽधःसप्तम्यां भवति, मध्यमाच सर्वे विकल्पाः पूर्वक्तिरीत्या स्वयमूहनीयास्ते मुक्तपायत्वात् , ग्रन्थ विस्तरभयात् नेह मपश्चनं कृतम् , तथा च पञ्चानां नैरयिकाणां नरकत्रिकसंयोजने दशाधिकशतद्वयं विकल्पा भवन्ति, तत्र रत्नपभायां नवतिः ९०, शर्कराप्रभायां पष्टिः ६०) वालुकाप्रभायां पट्त्रिंशत् ३६, पङ्कप्रभायाम् अष्टादश १८, में यदि कोई अन्तर है तो वह दो के संचार करने की अपेक्षा से है अर्थात् चार नैरपिकों के त्रिक संयोग संबंधी अभिलाप में एक का संचार किया गया है और यहां पांच नैरयिकों के त्रिक संयोग संबंधी अभिलार में दो का संचार किया जाता है। बाकी का और सब कथन पहिले जैसा ही है। इसका अन्तिम विकल्प इस प्रकार से है यावत अथवा तीन नारक धूमप्रभा में एक नारक तमः प्रभा में और एक नारक अधः सप्तमी में उत्पन्न हो जाता है। इसके मध्यम के सब विकल्प पूर्वोक्त रीति के अनुसार अपने आप जान लेना चाहिये क्यों कि ये सब विकल्प उक्तप्राय हैं । शास्त्र बढ जाने के भय से हमने यहां पर उन्हें नहीं लिखा है। तथा च पांच नैरमिकों के नरक त्रिक के संयोग में २१० विकल्प हो जाते हैं। रत्नप्रभा में ९०, शर्कराप्रभा में ६०, वालुकाप्रभा में ३६, વિકલ્પ ઉપર્યુક્ત અભિલાપ કમથી કહેવા જોઈએ. પરંતુ ચાર નારકના ત્રિકસંગ કરતાં પાંચ નારકના ત્રિકસંયોગમાં એટલું જ અંતર છે કે ચાર નારકના વિકગી અભિલાપમાં બેને સંચાર કરે જોઈએ બાકીનું સમસ્ત કથન પહેલાંના કથન પ્રમાણે જ સમજવું આ રીતે પાંચ નારકના નૈરયિક પ્રવેશ વિષેને અતિમ વિકલ્પ આ પ્રમાણે સમજ. અથવા ત્રણ નારક ધુમપ્રભામાં, એક નારક તમ પ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. તે સિવાયના બાકીના મધ્યમ વિકલ્પ પૂક્ત પદ્ધતિ પ્રમાણે પિતાની જાતે જ સમજી લેવા કારણ કે તે વિકલ્પ બનાવવાની પદ્ધતિ તે બતાવી દેવામાં આવી ચુકી છે. બહુ જ વિસ્તાર થવાના ભયથી તે દરેક વિકલ્પનું કથન કરવું અહીં શક્ય જણાતું નથી.
આ રીતે પાંચ નારકના નરકત્રયના સંગમાં ૨૧૦ વિકપ (ભાંગાઓ) થાય છે. રત્નપ્રભા સાથે ૯૦, શર્કરા પ્રભા સાથે ૬૦, વાલુકાપ્રભા સાથે ૩૬,