________________
भगवतीस्त्र भवति इति मुचयन्नाह-जाव अहवा चत्तारि सकरप्पभाए. एगे अहेसत्तमाए होज्जा' यावत्-अथवा चत्वारश्चत्वारः शर्कराप्रभायां भवन्ति एकैकस्तु बालुकानारक पंकप्रभा मे उत्पन्न होते हैं २, अथवा तीन नारक शर्कराप्रभा में उत्पन्न होते हैं और दो नारक धूमप्रसा से उत्पन्न होते हैं ३, अथवा तीन नारक शर्कराप्रभा में उत्पन्न होते हैं और दो नारक तमः प्रभा में उत्पन्न होते हैं ४, अथवा तीन नारक शर्कराप्रभा में उत्पन्न होते हैं और दो नारक अधः सप्तमी में उत्पन्न होते हैं ५, चतुर्थविकल्प जो ४-१ रूप हैं-उसकी अपेक्षा कथग इस प्रकार से है-अथवा चार नारक शर्कराजमा में उत्पन्न होते हैं और एक नारक वालुकामभा में उत्पन्न होता है १, अथवा चार नारक शर्कराप्रभा में उत्पन्न होते हैं और एक नारक पंकप्रभा में उत्पन्न हो जाता है २, अथवा चार नारक शकरानभा से उत्पन्न हो जाते हैं और एक नारक धृमणभा में उत्पन्न होता है ३, अथवा चार नारक शर्कराप्रभा में उत्पन्न होते हैं और एक नारक दाना में उत्पन्न होता है ४, अथवा चार नारक शकराप्रभा में उत्पन्न होते हैं और एक नारक अधःसप्तमी पृथिवी में उत्पन्न होता है ५, इस प्रकार से ये शर्कराप्रभापृथिवी की प्रधानता करके ४ विकल्पों की अपेक्षा २० भंग होते हैं यही बात (जाव अहया चत्तारि लकर पाए एगे अहे અથવા ત્રણ નારકે શર્કરા પ્રભામાં અને બાકીના બે નારકે પ્રેમપ્રભામાં ઉત્પન્ન થાય છે (૪) અથવા ત્રણ નારકે શર્કરા પ્રભામાં અને બાકીના બે નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે (પ) અથવા ત્રણ નારકે શર્કરા પ્રભામાં અને બે નારક નીચે સાતમી નરકમાં ઉતપન્ન થાય છે
હવે ૪–૧ ના ચેથા વિકલ્પથી બનતા પંચ ભંગ પ્રકટ કરવામાં આવે છે –(૧) તે પાંચ નારકમાંના ચાર નારકે શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે અને બાકીનું એક નારક વાલુકાપ્રભ માં ઉત્પન્ન થાય છે (૨) અથવા ચાર નારકે શર્કરામભામાં ઉત્પન્ન થાય છે અને બાકીને એક નારક પકpભામાં ઉત્પન્ન થાય છે (૩) ચાર નારકે શર્કરામભામાં ઉત્પન્ન થાય છે અને એક નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા ચાર નારકે શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે અને બાકીને એક નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે (૫) ચાર નારકે શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે અને બાકીનો એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે.
આ રીતે શર્કરા પ્રભા પૃથ્વીની પ્રધાનતા લઈને ચારે વિકલપના મળીને पुस २० मागासी मने छे, मेवात "जाव अहवा चत्तारि सकरप्पभाए, एगे अहे सत्तमाए होज्जा" मा सूत्रपा ६२ व्यस्त थ छे.