________________
४५५
प्रमेयचन्द्रिका टी० ० ८ उ० १० सू० १ शीलश्रुतादिनिरूपणम्
यथा खरश्चन्दनभारवाही, मात्रय भागी न तु चन्दनस्य ।
एवं खलु ज्ञानी चरणेन हीनो ज्ञानस्य भागी न तु मुगतेः । १ ॥ अतस्ते प्ररूपयन्ति-शीलं श्रेयः, इति, अन्ये पुनरन्यतीथिकाः ज्ञानादेवेष्टार्थसिद्धिमिच्छन्ति न क्रियातः, ज्ञानविकलरय क्रियायतोऽपि फलसिद्धयदर्शनात् , उक्तं चविज्ञप्तिः फलदा पुंसां, न क्रिया फलदा मता।
मिथ्याज्ञानात् प्रवृत्तस्य फलासंवाददर्शनात् ।। १॥ (जहा खरो चंदण भारवाही भारस्सभागी न हु चंदणस्त । एवं ख नाणी चरणेण हीणो नाणस आगी नहु सोगईए॥
जैसे-चंदन के भारवाला गधा केवल चन्दन के भार का ही भागी होता है चन्दन का नहीं, उसी प्रकार चारित्र-क्रिया से रहित ज्ञानी ज्ञान का ही भागी होता है सुगति का भागी नहीं होता है। इसी बात को लेकर वे ऐसी प्ररूपणा करते हैं कि शील ही श्रेयस्कर है। तथा दूसरे जो अन्यतीर्थिकजन हैं वे ऐसा कहते हैं कि केवल ज्ञानमात्र से ही इष्ट अर्थ की सिद्धि होती है, क्रिया से नहीं-प्राणातिपातविरमण आदिरूप चारित्र से नहीं-क्यों कि ज्ञानविकल प्राणी को क्रियाशाली होने पर भी फलसिद्धि की प्राप्ति होती हुई नहीं देखी जाती है। सोही कहा है-"विज्ञप्तिः फलदा पुंसां " इत्यादि।
विज्ञप्ति-विशिष्टज्ञान-सम्यग्ज्ञान ही पुरुषों को फलप्रद होता है। ज्ञानशून्य क्रिया फलप्रद नहीं होती है। जो व्यक्ति मिथ्याज्ञान से प्रवृ.
( जहा खरो चंदण भारवाही भारस्स भागी, न हु चंदणस्स । __एवं खु नाणी चरणेण हीणो नाणस भागी न हु सोगईए)
જેમ ચન્દનનો ભારવાહી ગધેડો ચદનના ભારને જ ભાગી થાય છે, ચન્દનને ભાગી થતો નથી, એજ પ્રમાણે ચારિત્રક્રિયાથી રહિત જ્ઞાની જ્ઞાનને જ ભાગી થાય છે, સુગતિને ભાગી થતું નથી આ પ્રકારની માન્યતાને આધારે તેઓ એવી પ્રરૂપણ કરે છે કે શીલ જ શ્રેયસ્કર છે તથા બીજા અન્યતીથિકે એવું કહે છે કે જ્ઞાન માત્રથી જ ઈષ્ટ અર્થની પ્રાપ્તિ થાય છે ક્રિયાથી થતી નથી–પ્રાણાતિપાત વિરમણ આરિરૂપ ચારિત્ર વડે અભીષ્ટ અર્થની પ્રાપ્તિ થતી નથી કારણ કે જ્ઞાનરહિત છવ ક્રિયાશાળી હોય તો પણ તેને ફલસિદ્ધિની પ્રાપ્તિ થતી જોવામાં આવતી નથી કહ્યું પણું છે કે –
विज्ञप्ति फलदा पुंसां इत्यादि ।
વિજ્ઞપ્તિ (વિશિષ્ટ જ્ઞાન–મમ્યજ્ઞાન) જ પુરુષોને ફલદાયી નીવડે છે. જ્ઞાનશૂન્ય (જ્ઞાનરહિત) ક્રિયા ફલપ્રદ નીવતી નથી. જે વ્યક્તિ મિથ્યાજ્ઞાનથી