________________
प्रमेयचन्द्रिका टी० श०८ उ० ९ सू० ४ औदारिकशरीरप्रयोगवन्धवर्णनम् २६५ , देशवन्धयोर्जघन्येन एक समयम् अन्तरं भवति, एवं पृथिवीकायिको देशवन्धको मृतः सन् त्रिसमयेन विग्रहेण तेष्वेवोत्पन्नः, तत्र च समयद्वयमनाहारकस्तृतीय समये च सर्ववन्धको भूत्वा पुनर्देशवन्धको जातः, तथा सति उत्कण त्रयः समयाः देशवन्धयोरन्तरमित्याशयः ॥ अथाप्कायिकादीनां वन्धान्तरमाह-'जहा पुढविक्काइयाणं, एवं जाव चउरिदियाणं, वाउक्काइयवज्जाणं' यथा पृथिवीकायिकानां सर्वबन्धान्तर देशवन्धान्तरञ्चोक्तम् एवं तथैव यावत् वायुकायमुक्त्वा चतुरिन्द्रियपर्यन्तं वक्तव्यम्-तथा च अप्कायिक-तेजस्कायिक-वनस्पतिकायिक-रूपैकेन्द्रिय.' समय का अन्तराल आजाता है। इसी तरह से कोई पृथिवीकायिक जीव देशबंधक होकर मरा और मरकर वह तीन समयवाले विग्रह से पृथिवीकायिकों में ही उत्पन्न हो गया-वहां वह दो समय तक अनाहारक और तृतीयसमय में सर्वबंधक होकर पुन: देशबंधक हो गया-इस तरह से उत्कृष्टरूप से दोनों देशबंधों का अन्तराल तीन समय का आजाता है । अव सूत्रकार अप्कायिक आदि के औरादिक शरीर के अन्तर का कथन करते हैं-(जहा पुढविकाढ्याणं, एवं जाव चउरिदियाणं वाउकाइयवजाणं ) वे इस सूत्रद्वारा कहते हैं कि जिस प्रकार से पृथिवीकायिकों का सर्ववन्धान्तर और देशवंधान्तर कहा है उसी तरह से यावत्-अपूकायिक, तेजस्कायिक, वनस्पतिकायिक इन एकेन्द्रिय जीवों के औदारिक शरीर का सर्वबंधान्तर का कथन जघन्य और उत्कृष्टरूप से कर लेना चाहिये । इसी तरह से द्वीन्द्रिय, એક સમયનો આંતર પડી જાય છે. એ જ પ્રમાણે કઈ પૃથ્વીકાયિક જીવ દેશબંધક થઈને મરણ પામે છે, અને મરીને તે ત્રણ સમયવાળી વિગ્રહગતિથી પૃથ્વીકાધિમાં જ ઉપન્ન થઈ જાય છે, ત્યાં તે બે સમય સુધી અનાહારક રહે છે અને તૃતીય સમ્યમાં સર્વબંધક થઈને પુનઃ દેશબંધક થઈ જાય છે, તે આ પરિસ્થિતિમાં અને દેશબંધ વચ્ચેનું ઉત્કૃષ્ટ અંતર ત્રણ સમય પ્રમાણ આવી જાય છે.
હવે સૂત્રકાર અપૂકાયિક આદિના ઔદારિક શરીરના અન્તરનું નિરૂપણ ४२ छ-(जहा पुढविक्काइयाण', एवं जाव चउरि दियाण वाउक्काइयवज्जाण) જેવી રીતે પૃથ્વીકાયિકેનું સર્વબંધાતર અને દેશબંધાંતર કહેવામાં આવ્યું છે, એજ પ્રમાણે અપૂકાયિક, તેજસ્કાયિક અને વનસ્પતિકાયિક એકેન્દ્રિય જીના ઔદારિક શરીરના સર્વબંધાન્તર અને દેશબંધાન્તરનું કથન જઘન્ય અને ઉત્કૃષ્ટની ત્રીન્દ્રિય અપેક્ષાએ કરવું જોઈએ. એ જ પ્રમાણે દ્વીન્દ્રિય અને ચતુરિન્દ્રિય
भ० ३४