________________
છેવટ સુધી મેં મારા ખાપુજી પાસે દીક્ષા માટે આજ્ઞા માગી અને તે વખતે પણ પહેલાંની જેમ વાત ઉડાવી દીધી અને અનંત ઉપકારી એવા મારા ખાપુજી સમક્ષ હું તેમને કડક ભાષામાં પણ કહી શકતા ન હતા અને બીજી માજુથી મને થયું કે આયુષ્ય અશાશ્વાત છે અને આવા ઉત્તમ કામ માટે મારે જરાપણુ પ્રમાદ કરવા ઉચિત નથી તેથી વિચારીને આ પગલું લયુ" છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે, શ્રી વીરપ્રભુ મહાવીર સ્વામીના સકળ સવ મારા આ કાર્ય ને અનુમાઢશે જ ‘તથાસ્તુ ”
ek
રાજકોટમાં–શ્રી વિનાકુમારના ગયા પછી પાછળથી ખખર પડી કે વિનાદકુમાર કેમ દેખાતા નથી, એટલે તપાસ થવા માંડી, ગામમાં કર્યાંય પત્તો ન લાગ્યા. એટલે મહારગામ તારા કર્યાં. કાંચથી સતાષકારક સમાચાર સાંપડયા નહીં, અર્થાત્ પત્તો મળ્યે જ નહીં, આમ વિમાસણના પરિણામે તેમના પિતાશ્રીને બે મહિના પહેલાંની એક વાત યાદ આવી. ને એ હતી કે તે વખતે શ્રી વિનેદકુમારે આજ્ઞા માગેલી કે “ બાપુજી ! આપની આજ્ઞા હાય તેા આ ચાતુર્માસ ખીચન ( રાજસ્થાન ) જાઉં, કારણ કે ખીચનમાં પૂ. ગુરુ મહારાજ શ્રી સમમલજી મહારાજ કે જેઓ સિદ્ધાંત વિશાર છે અને એકાંતવાદના પૂરા જાણકાર છે, તે ત્યાં બિરાજમાન છે. જેશ્રી પાસે શાસ્ત્રાભ્યાસ કરવા માટે પૂ. લાલચંદજી મહારાજ આદિ ઠાણા ૪ જવાના છે. તે મારી ઇચ્છા પણ ત્યાં તેમની પાસે જવાની છે ”
આ વાતચીતનું સ્મરણ તેમના પિતાશ્રીને આવવા સાથે તેઓએ પં, પૂચ'દ્ર છકને પેાતાની પાસે ખેાલાવ્યા અને વિનાકુમાર માટેની પેાતાની ચિંતા વ્યક્ત કરી. પંડિતજીનું આ વાતને સમર્થન મળ્યું, તેઓશ્રીએ જણાવ્યું કે ઘેાડા સમય પૂર્વે વિનેદકુમારે મારી પાસે જાણવા માગ્યું હતું કે, ખીચનમાં કેવા પ્રકારની સગવડ છે? આમ મારી સાથે પણ વાર્તાલાપ થયેા હતેા. બન્નેના આ પ્રમાણે. એકમત થતાં તેમના પિતાશ્રીએ ખીચન તાર કરવા સૂચના કરી, તા. ૨૬-૫-૫૭ ના ટોજ પૃથ્વિરાજજી માલુ ખીચન (રાજસ્થાન) ઉપર તાર કર્યાં.
તા. ૨૮-૫-૫૭ ના રાજ જવાબ આવ્યે કે શ્રી વિનાદભાઇએ ખીચનમાં સ્વયંમૈવ દીક્ષા ગ્રહણ કરી છે. એટલે તેમના પિતાશ્રીએ રાવબહાદુરશ્રી એમ. પી. સાહે, શ્રી કેશવલાલભાઈ પારેખ અને ૫'ડિતજી પૂર્ણચંદ્રજી ક એમ ત્રણેયને શ્રી વિનાકુમારને પાછા તેડી લાવવા માટે ખીચન મેકલ્યા. તા. ૨૮-૫-૫૭ ના રાજ રવાના થઇ તા. ૩૦-૫-૫૭ ના રાજ સવારે લાદી સ્ટેશને પહોંચ્યા. તેઓ બળદગાડીમાં ખીચન ગયા જયાં સ્થવિર મુનિશ્રી મહારાજ પૂજ્ય પંડિતરત્ન શાસ્ત્ર વિશારદ શ્રી સમમલજી મહારાજ આદિ ઠાણા ૮ તથા પૂજ્ય તપસ્વી મહારાજ શ્રી લાલચંદજી મહારાજ આદિ ઠાણા
મ
મ