SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ જોધપુર જંકશન થઈને તા ૨૬-૫–૫૭ની વહેલી સવારે કા વાગ્યે ફલેટી પહોંચ્યા ત્યાંથી પગે ચાલીને ખીચન ઉપાશ્રયમાં પહોચ્યા અને ઉપાશ્રયમાં બિરાજતા મુનિવરોના દર્શન કર્યા વંદણ નમસ્કાર કરી સુખશાતા પૂછી, બહાર નીકળ્યા અને પિતાના સામાયિકના કપડાં પહેર્યા અને પછી પૂજ્ય શ્રી મુનિવરોની સન્મુખ સામાયિક કરવા બેઠા, તેમાં “વાર નિયમ ગુવારા તૂરું તિવિ” ના બદલે “ના નીર પન્નુવાન વિવિરં વિન" બોલ્યા તે શ્રી લાલચ દજી મહારાજે સાંભળ્યું અને તેઓશ્રીએ પૂછયું કે “વિનોદકુમાર! તમે આ શું કરે છે, તેને જવાબ આપવાને બદલે “qi aોતિરામિ બેલી પાઠ પૂરો કર્યો અને પછી વિનયપૂર્વક બે હાથ જોડીને બોલ્યા કે “સાહેબ! એ તે બની ચૂકયું અને સ્વયંમેવ દીક્ષા લઈ લીધી, બરાબર જ છે અને તેમાં કાંઈ ફેરફાર થઈ શકે તેમ નથી. આ સિવાય આપશ્રીની બીજી કોઈ પણ પ્રકારની આજ્ઞા હોય તે ફરમાવો” તે જ દિવસે બપોરના શાસ્ત્રજ્ઞ ૫ મુનિશ્રી સમર્થમલજી મહારાજ સાહેબે શ્રી વિનોદકુમાર મુનિને પિતાની પાસે લાવ્યા અને સમજાવ્યા કે “તમે એક સારા ખાનદાન કુટુંબના વ્યકિત છે. તમારી આ દીક્ષા અંગીકાર કરવાની રીત બરાબર નથી કારણ કે તમારા માતા-પિતાને આ હકીકતથી દુખ થાય અને તેથી મારી સંમતિ છે કે રજોહરણની ડાડી ઉપરથી કપડું કાઢી નાખો જેથી તમે શ્રાવક ગણાવ અને જરૂર પડે તો શ્રાવકોને અથ લઈ શકો, એમ ત્રણવાર પૂ મહારાજશ્રીએ સમજાવેલા પરંતુ તેમણે ગણેય વખત એક જ ઉત્તર આપેલે કે જે થયું, તે થયું હવે મારે આગળ શું કરવું તે ફરમાવો” શ્રી વિનોદમુનિના શ્રી સમર્થમલજી જેવા મહામુનિના પ્રશ્નના જવાબ પછી ખીચનનો ચતુર્વિધ સંઘ વિચારમાં પડી ગયું અને મુનિશ્રીઓ પર સ સારીઓને કઈ પણ પ્રકારનો આ નિષ્કારણ હુમલે ન આવે તે માટે શ્રી વિનોદમુનિને જણાવવામાં આવ્યું કે “અમારી સલામતી માટે તમારે જાહેર નિવેદન બહાર પાડવાની જરૂર છે ત્યારે શ્રી વિનોદમુનિએ પિતાના હસ્તાક્ષરે નિવેદન શ્રી સંઘ સમક્ષ પ્રગટ કર્યું, તેને સાર નીચે મુજબ છે મારા માતા-પિતા મોહને વશ થઈને દીક્ષાની આજ્ઞા આપે તેમ ન હતું અને “સરવયં નીરિઘ મા માઘg” ને આધારે એક ક્ષણ પણે દીક્ષાથી વવિત રહી શકું તેમ નથી, એમ મને લાગ્યું શ્રી લાલચંદજી મહારાજ સાહેબ-વગેરેએ મને મારી દીક્ષા માટે વિચારી પછી કરવાનું કહેલ પરંતુ મને
SR No.009316
Book TitleBhagwati Sutra Part 06
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages811
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy