________________
७७०
भगवतीमत्रे अविरताः तत्र-विरताः-अतीतकालिकपापजुगुप्सापूर्व के भविष्यति च संवरपूर्व के निवृत्ताः इति न विरता:-अविरताः, अतएव 'अप्पडिहयपच्चक्खायपावकम्मे' अप्रतिहता. प्रत्याख्यातपापकर्माणः तत्र-प्रतिहतं वर्तमानकाले स्थितम्य अनुभागहासेन नाशितम्, प्रत्याख्यातम्-पूर्व कृतातिचारनिन्दया भविज्यत्यकरणेन निराकृतं पापकर्मानुष्ठानं यै स्तथाभूताः प्रतिहतप्रत्याख्यात पापकर्माणः इति न प्रतिहतं न प्रत्याख्यातपापकर्म येषां ते अप्रतिहताप्रत्याख्यात. पापकर्माणः एतेषां इतरेतरयोगद्वन्द्धे असंयताविरताप्रतिहताप्रत्याख्यातपापकर्माणः यूयम् यथा सप्तमशतके द्वितीयोद्देशके उक्तास्तथैव अत्रापि यावत्सक्रियाः कर्मवन्धसहिताः असंवृताः संवररहिताः, एकान्तदण्डाः सर्वथा माणातिजो जुगुप्सा (निन्दा) पूर्वक दूर रहते हैं और आगे होनेवाले पापका जो संवर कर देते हैं वे विरत हैं-ऐसे आप लोग नहीं हैं, अतः अविरत हैं, इसीलिये-अप्रतिहत अपत्याख्यात पाप कर्मवाले आप लोग हैं-वर्तमानकालिक पापकर्मका अनुभाग हासद्वारा नाश करना एवं पूर्व कृत अतिचारोंकी निन्दा द्वारा तथा भविष्यत् में अब मैं ऐमा नहीं करूंगा. इस तरह के अकरणद्वारा पापकर्मका जो निराकरण करना होता है वह प्रतिहतप्रत्याख्यातपापकर्म है. ऐसा पापकर्म आप लोगोंका नहीं है अतः आपलोग अपतिहत अप्रत्याख्यात पापकर्मवाले हैं । सप्तमशतक में द्वितीय उद्देशकमें उस प्रकार का कथन आया है उसी प्रकार से वह सब कथन यहां पर भी लगा लेना चाहिये यावत् आप लोग कर्मबन्ध सहित हैं, संवररहित અને ભવિષ્યમાં થનારા પાપને જે સાવર કરી નાખે છે તેને જ વિરત કહે છે પણ તમે એવા વિરત પણ નથી તમે તે અવિરત છો તેથી તમે અપ્રતિહત અપ્રત્યાખ્યાત પાપકર્મવાળા છે. વર્તમાનકાલિક પાપકમના અનુભાગ દ્વારા દ્વારા નાશ કરવો અને પૂર્વકૃત અતિચારોની નિદા કરવી અને ભવિષ્યમાં હું એવું નહીં કરું એ પ્રકારના અકરણ દ્વારા પાપકર્મનુ જે નિરાકરણ કરવાનું થાય છે તેને પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મ કહે છે તમે એ પ્રમાણે પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મવાળા પણ નથી તમે તે અપ્રતિહતા અપ્રત્યાખ્યાત પાપકર્મવાળા છ સાતમાં શતકના બીજા ઉદ્દેશકમાં આ પ્રકારનું જે કથન કરવામાં આવ્યું છે તે સમસ્ત કથન અહીં પણ ગ્રહણ કરવું યાવત “તમે કર્મબંધ ચુત છે, સંવર રહિત છે, સર્વથા પ્રાણાતિપાત સહિત છે અને એકાન્તબાલ-છો. (मेतमा भेटवे सपना ज्ञानयी ति) -