________________
प्रमेयचन्द्रिका टीका श. ८ उ. २ मू. ४ ज्ञानभेदनिरूपणम्
३२१
रहित होता है तथा यह कौनसा पदार्थ है इस प्रकारसे निर्देश्य कथन करने योग्य नहीं होता है । अर्थावग्रह सफल इन्द्रियोंके अर्थ विषयभूत पदार्थ के साथ व्यापक रहता है अर्थात् अर्थावग्रह पांच इन्द्रिय और मनसे उत्पन्न होता है इसलिये उसका यहां पर प्रथम कथन किया गया है । प्रदीपसे जिस प्रकार पदार्थ अभिव्यक्त (प्रगट) किया जाता है उसी प्रकारसे जिसके द्वारा अर्थ प्रकट किया जाता है उसका नाम व्यञ्जन है । यह व्यञ्जन उपकरणेन्द्रिय जो श्रोत्रादिक हैं उनका और उनके विषयभूत शब्दादिकोंका परस्पर संबंध स्वरूप माना गया है । अर्थात् उपकरणेन्द्रियका विषयके साथ संबंध होना यह व्यञ्जन है । इन्द्रिय और पदार्थका संबंध होने पर ही इन्द्रियों का शब्दादिरूप विषय श्रोत्रादिक इन्द्रियों द्वारा वापित किया जा सकता है, अन्यथा नहीं अतः सम्बन्धका नाम व्यञ्जन है । इन्द्रिय और पदार्थ के संबंधरूप व्यञ्जनद्वारा जो शब्दादिकरूप अर्थका सर्वप्रथम अत्यल्पमात्रामें अवग्रह परिच्छेद होना है वह व्यञ्जनावग्रह है । तात्पर्य यह है कि प्रारंभ में ज्ञानकी मात्रा इतनी अल्प होती है कि उससे 'यह कुछ है' ऐसा सामान्य बोध भी नहीं होने पाता है । इसका नाम अव्यक्तपरिच्छेद है और यही व्यञ्जनावग्रह है । अथवा
એ પ્રકારના વિશેષ ધર્મની અપેક્ષારહિત હૈાય છે તથા આ કયા પદાર્થ છે? એવા પ્રકારના નિર્દેશ કથન કરવા ચાગ્ય હાતું નથી અર્થાવગ્રહુ સકલ ઇન્દ્રિયાના અ વિષયભૂત પદ્મા'ની સાથે વ્યાપક રહે છે. અર્થાત્ અર્થાવગ્રહ પાંચ ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થાય છે. એટલા માટે તેનુ અહીં પહેલા કથન કરેલ છે. દીવાથી જે રીતે પદા પ્રકટ કરાય છે એ જ રીતે જેના દ્વારા અર્થે પ્રકટ કરાય છે તેનુ નામ વ્યંજન છે. એ વ્ય જન ઉપકરણેદ્રિય જે શ્રોત્રાહ્કિ છે તેના અને તેના વિષયભૂત શબ્દાદિકને પરસ્પર સબંધ રૂપ માને છે. અર્થાત્ ઉપકરણેન્દ્રિયના વિષયની સાથે સબધ થવા તેનું નામ વ્યંજન છે. ઇન્દ્રિય અને પદાર્થનેા સબંધ થવા છતાં ઇન્દ્રિયાને શબ્દાદિરૂપ વિષય શ્રોત્રાદિક ઇન્દ્રિયા દ્વારા જણાય છે. અન્યથા ભિન્ન રીતે નહી” એટલા સારૂ સંબધનુ નામ વ્યંજન છે. ઇન્દ્રિય અને પદાર્થના સબંધરૂપ વ્યજન દ્વારા જે શબ્દાદિ રૂપ અને સર્વાં પ્રથમ અતિ અલ્પ માત્રામાં અવગ્રડ-પરિચ્છેદ્ર થાય છે તેને વ્યંજનાવગ્રહ કહે છે. કહેવાના હેતુ એ છે કે શરુઆતમા જ્ઞાનની માત્રા એટલી અલ્પ હાય છે કે તેનાથી આ કંઇક છે એવે સામાન્ય એધ પણ થતા નથી તેનું નામ અવ્યકત પરિચ્છેદ છે
1