________________
६६४
भगवतीसगे सेव भंते ! ति' हे भगवन् इस विषय में आपने जो प्रतिपादन किया है वह सर्वथा सत्य है वह सर्वथा सत्य है, इस प्रकार कह कर अपने स्थानपर विराजमान हो जाते हैं ।सू० ५॥ जैनाचार्य श्री घासीलालजी महाराजकृत 'भगवतीसूत्र' की प्रमेयचन्द्रिका व्याख्याके सातवें शतकके आठवां
उद्देशक समाप्त ।। 9-८॥
હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે, કહીને શ્રમણ ભગવાન મહાવીરને વંદણું – નમસ્કાર કરીને તેઓ ઉચિત સ્થાને વિરાજમાન થઈ ગયા. એ સૂત્ર ૫ છે જનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતી સૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના પહેલા શતકને આઠમે ઉદ્દેશક સમાપ્ત. ૭ – ૮ !