________________
प्रमेयचन्द्रिका टीका श.७ उ. ८ सु. ५ आधाकर्मभोक्तृवन्धनिरूपणम् ६६३ भणतं तथा अत्रापि भणितव्यम्, तत्प्रकरणावधिमाह-यावत्-शाश्वतः पण्डितः पण्डितत्वम् अशाश्वतत्वमिति पर्यन्तं यावत्पदेन संग्राह्यम् । तथा च प्रथमशतकस्य नवमोद्देशे-हे गौतम! आधाकर्म आहारं भुजानः साधुः आयुष्कम वजेंयित्वा सप्त कर्मप्रकृतीः शिथिलवन्धनवद्धाः गाढवन्धनवद्धाः प्रकरोति यावत्अनुपर्यटति संसारचक्रे परिभ्रमति, इत्यारभ्य पण्डितः शाश्वतः, पण्डितत्वमशाश्वतमिति पर्यन्तं सर्व संग्राह्यम्, अन्ते गौतम आह-'सेवं भंते ! सेवं भंते ! त्ति' हे भदन्त ! तदेवं भवदुकं सत्यमेव, तदेवं भवदुक्तं सत्यमेव इति ॥सू० ५॥
इति श्री-जैनाचार्य-जैनधर्म दिवाकर-पूज्यश्री-घासीलालबतिविरचितायां श्रीभगवतीसूत्रस्य प्रमेयचन्द्रिकाख्यायां व्याख्यायां
सप्तमशतकस्य अष्टमोद्देशकः समाप्तः ॥७- ८॥
अशाश्वत है' यहाँ तक जैसा कहा गया है- वैसा ही यहां पर कहना चाहिये । तथा-च-प्रथम शतकके नौवें उद्देशकमें हे गौतम ! ऐसा जो कहा है कि जो साधु आधाकर्म दोषसे दूषित आहार को अपने उपयोग८ लाता है वह आयुकर्म को छोडकर शेष सात कर्मप्रकृतियोंको कि जो पहिले शिथिल बंधवाली हो कर बंधी थीं गाढ बंधनसे बद्ध कर बांधता है यावत् स सारचक्रमें परिश्रमण करता है यहांसे लेकर पण्डित शाश्वत है, पण्डितपना अशाश्वत है यहां तकका पाठ यहां सर्व ग्रहण कर लेना चाहिये । अन्तमें गौतम 'सेव सते !
પહેલા શતકના નવમાં ઉદેશકમાં આ વિષયને અનુલક્ષીને જે કથન કરવામાં આવ્યું છે તે અહીં ગ્રહણ કરવું તે કથન કયા સુધી ગ્રહણ કરવું તે પ્રકટ કરતા સુત્રકાર કહે છે કે પડિત શાશ્વત છે, પડિતપણુ અશાશ્વત છે.' આ સુત્રાશ સુધીનું કથન ત્યાંથી ગ્રહણ કરવુ. પહેલા શતકના નવમા ઉદેશકમાં આ પ્રમાણે કહ્યું છે- “હે ગૌતમ ! જે સાધુ આધાક દોષથી દૂષિત આહારને પિતાના ઉપયોગમાં લે છે, તે આયુકર્મ સિવાયની સાત કર્મપ્રકૃતિ કે જે પહેલા શિથિલ બ ધવાળી હતી તેમને ગાઢ બંધનથી બાંધે છે અને સ સારરૂપી સાગરમાં પરિભ્રમણ કર્યા કરે છે,” આ સૂત્રપાઠથી શરૂ કરીને પડિન શાશ્વત છે, ૫ ડિતપણું અશાશ્વત છે, આ સૂત્રપાઠ સુધીનુ સમસ્ત કથન અહી ગ્રહણ કરવું હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત માનીને ७९ छ- 'सेवं भंते ! सेवं भंते त्ति' महन्त ! मापन यन सत्य छे.