________________
५०८
-
भगवतीमत्रे वर्षे अस्यास् अवसर्पिण्याम् दुप्पमायां समायाम् आकारभावप्रत्यवतारः । हाहाभूतकालः । भयंकरवात । मलिनदिशः अधिकशीतातपौ । अरसविरसादियुक्तो मेघः । ग्रामादिवास्तव्य मनुष्य-पशु-पक्षि प्रभृतीनां विनागः । वनस्पतीनां नाशः । पर्वतादिविनागः। भूमिस्वरूपम् । मनुष्याणाम् आकारभाव पत्यवतारः मनुष्याणाम् आहारः। मनुष्य-सिहादि-काकादि जीवानां मरणानन्तरभवप्राप्ति विषयकं प्रश्नोत्तरमिति ॥
नैरयिकादीनामायुर्वन्धादिवक्तव्यता । पूर्व योनिसंग्रहः, प्रोक्तः, सचायुष्मतां भवतीत्यायुष्कादिकं निरूपयनाह'रायगिहे' इत्यादि।
मूलम्-रायगिहे जाव एवं वयासी-जीवे णं भंते! जे भविए नेरइएसु उवर जित्लए, से णं भंते ! किं इहगए नेरइयाउयं इस अवसर्पिणी संबंधी दुष्पम दुप्पमा काल में आकृतिरूप पर्याय के आविर्भाव होने का कथन. हाहाभूतकाल के होने का कथन, भयंकर वायुओं के चलनेका कथन. मलिन दिशाओंके होने का कथन. अधिक शीत और आतप के होने का कथन. अरस, विरस आदि से युक्त मेघों के होने का कथन. ग्राम आदिमें रहनेवाले मनुष्य, पशु, पक्षी आदिकों के विनाश होने का कथन. बनस्पतियों के विनाश का कथन. पर्वतादि के विनाश का कथन. भूमि के स्वरूप का कथन. मनुष्यों की आकृतिरूप पर्याय के आविर्भाव (प्रकट) होने का कथन. मनुष्यों के आहार का कथन. मनुष्य-सिंह-काक आदि जीवों के मरण के बाद सव को प्राप्ति विषयक प्रश्नोत्तर.
જંબુદ્વિીપના ભરત વર્ષમાં આ અવસર્પિણી સંબંધી દુષમ દુઃષમાં કાળમાં આ કૃતરૂપ પર્યાયને આવિર્ભાવ થવાનુ થન. હાહાભૂતકાળ (હાહાકાર મચી જાય એ કાળ) હેવાનું કથન, ભયંકર પવન કુંકાવાનું કથન, મલિન દિશાએ થવાનુ કથન, અતિશય ગરમી અને ઠંડી પડવાનું કથન, અરસ, વિરસ આદિથી યુકત મેઘ ' (વાદળ) થવાનુ કથન, ગામ આદિમાં રહેનારા મનુષ્ય, પશુ, પક્ષી આદિને વિનાશ થવાનુ કથન, વન-પતિઓને વિનાશ થવાનું કથન, પ્રર્વતાદિને વિનાશ થવાનુ કથન, ભૂમિના સ્વરૂપનું કથન મનુષ્યની આકૃતિરૂપ પર્યાયને આવિર્ભાવ (પ્રકટ થવાની ક્રિયા) થવાનું કથન મનુષ્યના આહારનું કથન, મનુષ્ય, સિંહ, કાગડા આદિ છોને મરણબાદની ભવપ્રાપ્તિ વિષયક પ્રશ્નોત્તરે.