________________
प्रमेयचन्द्रिका टीका श. ६ उ.१० उद्देशकविषयनिरूपणम्
१९७
कथनम् । वैमानिकपर्यन्तं तथाविधविचारः । यो जीवति स जीवः, यो जीवः स जीवति ? यो जीवति स तु जीव एव, जीवस्तु कदाचित् नैरयिकाद्यवस्थायां जीवति, कदाचित् सिद्धावस्थायां तु न जीवति=न प्राणान् धारयति सिद्धजीवः । वैमानिकपर्यन्तं तथाविधविचारः । नैरयिको भवसिद्धकः अभवसिद्धिकश्च । एवं भवसिद्धि कोऽपि नैरयिकः, अनैरयिकश्च । अन्यतीर्थिकमते सर्व जीवाना मैकान्तिकदुःख वेदकत्वम्, केपांचिद ऐकान्तिकसुख वेदकत्वम् केषांचित्तु सुखदुःखमिश्रवेदनावेदकत्वं वर्तते, तेषां च त्रयाणामपि नामग्राहं निर्देशः ।
"
दोनों की एकरूपता का कथन वैमानिक देवो तक इसी प्रकार का विचार जो जीता है वह जीव है कि जो जीव है वह जीता है ? इस प्रश्न के उत्तर में जो जीता है वह तो जीव है ही, पर जो जीव है वह नैरयिक आदि अवस्था में जीता भी है और नहीं भी जीता है प्राण धारण नहीं करता है ऐसा उत्तर । वैमानिक देवों तक इसी प्रकार का विचार नैरयिक जीव भवसिद्धिक है, या अभवसिद्धिक है, अथवा भवसिद्धिक या अभवसिद्धिक नैरयिक है ? इस प्रश्न के उत्तर में - भवसिद्धिक भी नैरमिक होता है और अनैरयिक भी होता है । सर्वजीव एकान्तरूप से दुःख का वेदन करते हैं ऐसा अन्यतीर्थिक मत है सो इस पर भगवान् महावीर का मत ऐसा है कि कोई जीव एकान्त से दुःख का ही वेदन करते हैं, कोइ जीव एकान्त से सुख काही वेदन करते हैं और कोइ २जीव सुखदुःख इन दोनों का
6
સૂક્ષ્મગત પુદ્ગલાનું ઉદાહરણ. પ્રશ્ન- • જીવ ચૈતન્ય છે કે ચૈતન્ય જીવ છે ? ઉત્તરબન્નેની એકરૂપતા છે. વૈમાનિક દેવા પન્તના જીવા વિષે આ પ્રકારને વિચાર, પ્રશ્ન—
જે જીવે છે તે જીવ છે કે જે જીવ છે તે જીવે છે ? ? ઉત્તર- જે જીવે છે તે તા જીવે છે જ, પણ જે જીવ છે તે નારક આદિ અવસ્થામાં જીવે પણ છે અને નથી પણુ જીવતા પ્રાણુ ધારણ કરતા નથી' વૈમાનિક દેવા પર્યંન્ત એજ પ્રકારને વિચાર પ્રશ્નનારક જીવ ભવસિદ્ધિક છે, કે અભવસિદ્ઘિક છે, અથવા ભવસિદ્ધિક કે અભવસિદ્ધિક નારક છે? ’ ઉત્તર- ભવસિદ્ધિક નારક પણ હાય હાય છે અને અનારક પણ હાય છે. સમસ્ત જીવા એકાન્તરૂપે દુઃખનું વેદન કરે છે, એવા અન્યતીથિકાના મત. પરન્તુ આ વિષય સંબંધી મહાવીર પ્રભુને મત એવો છે કે કોઇ જીવ એકાન્તરૂપે દુઃખનુ જ વેદન કરે છે, કેાઈ જીવ એકાન્તરૂપે સુખનું જ વેદન કરે છે, અને કાઇ કાઇ જીવ સુખદુઃખ બન્નેનું વેદન કરે છે’, આ પ્રકારનું કથન અને આ કથનના પ્રતિપાદનના