________________
% 3D
९५०
भगवतीस्त्रे अप्रदेशाः । वहुत्वेन नैरयिकाः कालापेक्षया सप्रदेशाः, अपदेशा वा ? सर्वेऽपि कदाचित् सप्रदेशाः, कदाचिद् वहवः सप्रदेशाः, अल्पः अपदेशश्च' वा-अथवा 'बहवः सप्रदेशा, बहवः अपदेशाश्च' इति प्रश्नोत्तरम् । एवं यावत्-स्तनितकुमारा अपि बोध्याः । ततः पृथिवीकायिकादीनां यावत् वनस्पतिपर्यन्तानां कालापेक्षया सपदेशाप्रदेशत्वविषये प्रश्नोत्तरम् । शेषाणां विकलेन्द्रियादारभ्य सिद्धपर्यन्तानां जीवानां नैरयिकवत् सप्रदेशापदेशत्वविषयकविचारः। ततः आहारकाणां कालापेक्षया सप्रदेशत्वादिमङ्गत्रयम् , अनाहारकाणाम् कालापेक्षया सप्रदेशत्वादिभङ्गषट्कम् , सिद्धस्य कालापेक्षया भङ्गत्रिकम् , भवसिद्धिकाभवसिद्धिकानाम् " समस्त नारक जीव कदाचित् प्रदेशों से सहित हैं और कदाचित् कितनेक नारक जीव प्रदेशों से सहित हैं " तथा कोई एक नारक जीव प्रदेशों से रहित हैं, अथवा कितनेक नारक जीव प्रदेशों से सहित हैं
और कितनेक नारक जीव प्रदेशों से रहित हैं " ऐसा उत्तर, इसी तरह से स्तनितकुमारों तक जानना चाहिये ऐसा कथन पृथिवीकायिक आदि से लगाकर वनस्पतिकायिक तक काल की अपेक्षा से सप्रदेशत्व और अप्रदेशत्व की चर्चा शेष चिकलेन्द्रियों से लेकर सिद्धतक के जीवों में नैरयिक जीवों की तरह लप्रदेशत्व और अप्रदेशत्व विषयक विचार, आहारक जीवों के काल की अपेक्षा से सप्रदेशत्व आदि तीन भंग होते हैं तथा अनाहरकों के काल की अपेक्षा से सप्रदेशत्व आदि ६ भंग, सिद्ध जीव के काल की अपेक्षा से तीन भंग, भवसिद्धिक
ઉત્તર–“બધાં નારક જીવ ક્યારેક પ્રદેશોથી યુક્ત હોય છે, અને ક્યારેક કેટલાક નારક જીવ પ્રદેશોથી યુક્ત હોય છે” તથા કઈક નારક જીવ પ્રદેશથી રહિત છે, અથવા કેટલાક નારક જીવ પ્રદેશથી યુક્ત છે અને કેટલાક નારક જીવ પ્રદેશથી રહિત છે. એ જ પ્રમાણે સ્વનિતકુમારે પર્યન્તના विष सभा. - પૃથ્વીકાયિક આદિથી લઈને વનસ્પતિકાય પર્વતના જીવોના કાળની અપેક્ષાએ સપ્રદેશત્વ અને અપ્રદેશત્વની ચર્ચા, બાકીના વિકલેન્દ્રિય (દ્વીન્દ્રિ થથી ચતુરિન્દ્રિય સુધીના જી) થી લઈને સિદ્ધ સુધીના જીના સપ્રદેશ અને અપ્રદેશવને નારકેના સપ્રદેશત્વ અને અપ્રદેશવની જેમ વિચાર, કાળની અપેક્ષાએ આહારક માં સપ્રદેશવ આદિ ત્રણ ભંગ (વિકલ્પ) થાય છે, અનાહારના કાળની અપેક્ષાએ સપ્રદેશ– આદિ ૬ ભંગ થાય છે, સિદ્ધ
ના કાળની અપેક્ષાએ ત્રણ ભંગ, ભવસિદ્ધિક જીવેના અને અભવસિદ્ધિક