________________
प्रमैयचन्द्रिका टी० श० ६ उ० ३ सू० ४ कर्मस्थितिनिरूपणम् ८६७ रूपः प्रतिपादित एव । अथ च अवाधोनिका, अवाधया पूर्वोक्तस्वरूपया अनिका न्यूना कर्मस्थितिः - सहस्रवर्ष त्रय न्यूनः उपर्युक्तत्रिंशत्सगरोपमकोटीकोटीलक्षणः कर्मावस्थानकालः कर्मनिपेको भवति, तत्र कर्मनिषेको हि कर्मदलिकस्यानुभवनास्मकभोगार्थों रचनाविशेष उच्यते, तत्र च प्रथमसमये अधिकं निपिञ्चति स्थयति, द्वितीयसमये विशेषहीनं करोति, तृतीयसमये विशेषहीनम् , एवं यावत्उत्कृष्टस्थितिकं कर्मदलिकं तावद् विशेषहीनं निषिञ्चति, तीस ३० सागरोपम कोडाकोडी की कर्मस्थिति है-तो उतने सौ वर्ष का अर्थात् तीस ३० सौ वर्ष का-तीन हजार वर्ष का-अबाधाकाल इस कर्म का होगा-उत्कृष्टस्थिति लेकर जब यह कर्म बंध जाता है तो इतने हजार वर्ष बाद वह अपना फल देना प्रारंभ कर देता है, तीन ३ हजार वर्षेतक तो यह केवल सत्तामें ही रहेगा ये तीन हजार वर्ष जो तीस ३० कोडाकोडी सागरोपम से कम हो जाते हैं-अर्थात् उत्कृष्टस्थिति में से जो अबाधाकाल कम हो जाता है-उसका नाम कर्मनिषेक है इस कर्मनिषेक में कर्मदलिकों की अनुभव करने के निमित्त एक तरह की रचना विशेष होती है। तात्पर्य कहने का यह है कि-उद्ययोग्य कर्मदलिकों की जो रचना होती है उसका नाम कर्मनिषेक है । उदय के प्रथम समय में कर्मदलिकों का अधिकमात्रा में निषेक होता है इसके बाद द्वितीय समय में विशेषहीन कर्मदलिकों का निषेक होता है तृतीय समय में भी विशेषहीन-चयहीन-कर्मदलिकों का निषेक होता है इस तरह
હેય છે, એટલાં સે વર્ષને તેને અખાધાકાળ હોય છે. ” આ હિસાબ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ સાગરેપમ કેડાછેડીની છે, તેથી તેટલા સો વર્ષને એટલે કે ત્રીસસે (ત્રણ હજાર) વર્ષને તેને અબાધાકાળ હોય છે. ઉત્કૃષ્ટ સ્થિતિ લઈને જે આ કર્મ બંધાઈ જાય છે, તે ત્રણ હજાર વર્ષ પછી તે તેનું ફળ દેવા માંડે છે, ત્રણ હજાર વર્ષ સુધી તો તે ફક્ત રસ્તામાં જ રહેશે ત્રીસ કડાકડી સાગરેપમમાંથી અબાધાકાળના આ ત્રણ હજાર વર્ષ બાદ કરતાં જે કાળ બાકી રહે છે તેને કર્મનિષેક (કર્મ વેદનકાળ) કહે છે. આ કર્મનિષેકમાં અનુભવ (વેદન) કરવાને નિમિત્તે કર્મલિકેની એક પ્રકારની ખાસ રચના થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઉદય ચોગ્ય કર્મલિકેની જે રચના થાય છે તેનું નામ કમનિક છે ઉદયના પ્રથમ સમયમાં કમંદલિકાને અધિક માત્રામાં નિષેક થાય છે, ત્યારબાદ બીજા સમયમાં વિશેષહીન કલિકેને નિષેક થાય છે, ત્રીજે સમયે પણ વિશેષહીન