________________
प्रमेयचन्द्रिका टीका श० ६ ७० ३ सू०३ कर्म पुद्गलोपचयस्वरूपम् ८४९ गया है-क्यों कि कर्मबंध को सादि मानने में अनेक दूषण आते हैं उनमें से सब से जबर्दस्त पण एक तो यह आता है कि कर्मबंध यदि सादि माना जावेगा-तो इसके पहिले जीव को बिलकुल सिद्ध के समान ही मानना पडेगा फिर ऐसी स्थिति में कर्मबन्ध होगा भी कैसे क्योंकि कर्मबंधके कारणभूत मिथ्यात्व अविरति तो वहां है नहीं-फिर भी यदि कर्मबंध वहां होता है ऐसा कहा जाये तो सिद्धों के भी कम का बंध हो जाना चाहिये-परन्तु होता नहीं है-अतः सामान्यरूप से यही मान्यता है कि जीव के साथ कमों का बंध अनादिकाल का है, पर यहां जो उसे सादिरूप में प्रकट किया गया है वह किसी कर्मप्रकृति के बंध की अपेक्षा से ही किया गया है जैसे जिस जीव को पहिले के गुणस्थानों में जिस कर्मप्रकृति का बंध नहीं होता है वह जीव यदि आगे के गुणस्थानों पर चढता है तो उसे उस प्रकृति का बंध हो जाता है इस अपेक्षा यह वेध सादि मानो गया और जब वह जीव उस स्थान से नीचे उतर आता है तो उस प्रकृति का बंध उससे छूट जाता है अतः उसका अन्त हो जाता है इसलिये ऐसा कर्मबंध सादि और सान्त होता સિદ્ધાન્તની દૃષ્ટિએ તે સમસ્ત જીવોના કર્મોપચયને (કર્મબંધને) અનાદિ, કહ્યો છે, કારણું કે કર્મબંધને સાદિ (પ્રારંભ યુક્ત) માનવામાં અનેક બાધા રહેલ છે સૌથી મોટી બાધા તે એ નડે છે કે કર્મબંધને જે સાદિ (પ્રારંભ સહિત) માનવામાં આવે તે એ કર્મબંધ થયા પહેલાં જીવને બિલકુલ સિદ્ધ સમાન માનવું પડશે અને જો એ વાત માની લેવામાં આવે તે એ સ્થિતિમાં કર્મબંધ કેવી રીતે સંભવી શકે?
કારણ કે કર્મબંધના કારણરૂપ મિથ્યાત્વ અને અવિરતિને તે તેમનામાં અભાવ હોય છે. છતાં પણ “ ત્યાં કમબંધ થાય છે,” એવું કહેવામાં આવે તે સિદ્ધોમાં પણ કર્મબંધ સ્વીકાર પડે, પણ એવું બનતું નથી તેથી સામાન્ય રીતે એવી માન્યતા છે કે જીવોની સાથે કર્મોને બંધ અનાદિકાળથી અસ્તિત્વ ધરાવે છે પરંતુ અહીં જે કર્મબંધને “સાદિ કહેવામાં આવેલ છે તે કઈ કર્મપ્રકતિના બંધની અપેક્ષાએ જ કહેલ છે જેમ કે જે જીવને આગલા ગુણસ્થાનમાં જે કર્મપ્રકૃતિને બંધ હોતું નથી, તે જીવ જે પછીના ગુણસ્થાને પર ચડે છે તે તેને તે પ્રકૃતિને બંધ થઈ જાય છે, તે દૃષ્ટિએ તે બંધને સાદિ માનવામાં આવેલ છે. જ્યારે જીવ તે સ્થાનથી નીચે ઉતરી જાય છે ત્યારે તે પ્રકૃતિને બંધ તેને છૂટી જાય છે, તેથી તેને અન્ત આવી જાય છે, તે કારણે તે કર્મબંધ સાદિ અને સાન્ત હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને કેટલાક જીવોના કર્મબંધરૂપ પુદ્ગલેપચયને સાદિ સાન્ત
भ १०७